પૌવા નો ચેવડો(pauva no chevdo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ચાળી લો. લોયામાં તેલ ગરમ કરો પૌવા નો. ઝારો લઇતેમાં પૌવા તળી લો. થોડા પૌવા તળાઈ જાય એટલે તેમાં હળદર, મીઠું,મરચું ખાંડ, ગરમ મસાલો ઉમેરતા જવું. જેથી મસાલો મિક્સ થઈ જાય.
- 2
ફરીથી પૌવા તળી લો. મસાલો ઉમેરો. છેલ્લે સીંગદાણા તળી લેવા. ત્યાર બાદ કાળી દ્રાક્ષ અને લીમડાના પાન તળવા. ફરીથી મસાલો ઉમેરો. ચણા દાળ ઉમેરો. ચમચા વડે સાચવીને હલાવો જેથી પૌવા તૂટી ના જાય.
- 3
થોડીવાર ઠરવા દો. એર ટાઈટ ડબ્બામાં ભરી લો.30 દિવસ સુધી આવો જ રહે છે. તૈયાર છે ગરમા ગરમ ચેવડો !
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૌવા નો ચેવડો (Poha chevdo/Pauva no chevdo recipe in Gujarati)
રાધણ છટ્ટ (છઠ) અને સાતમ ની રેસીપી#સાતમIla Bhimajiyani
-
-
-
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
-
પૌવા નો ચેવડો
ચેવડો એ આપણા ગુજરાતીઓના ઘરમાં દરરોજ જોવા મળે છે અને ઘર ઘર પ્રમાણ દરેકની રીત અલગ હોય તો અહીં મેં પૌવા નો ચેવડો બનાવ્યો છે જે ખૂબ જ હોય#cookwellchef#ebook#RB10 Nidhi Jay Vinda -
-
-
-
-
પૌવા નો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
#GA4 #Week9 દિવાળી સ્પેશિયલ પૌવા નો ચેવડો Jayshree Chauhan -
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો(naylon pauva in Gujarati)
#goldenapron3#week22#namkin#માઇઇબુક પોસ્ટ2 Badal Patel -
-
મીઠો ચેવડો (Mitho Chevdo Recipe In Gujarati)
#DFTબજારમાં પૌવા નો મીઠો ચેવડો તૈયાર મળે છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે આ વખતે દિવાળી ઉપર આજે અમે ઘરે બનાવવાનું નક્કી કર્યું તમે પણ ટ્રાય કરજો ખુબ જ સરસ લાગે છે આમાં ઝાઝા ઘટકો ની પણ જરૂર નથી બજાર માં મળતો મીઠો ચેવડો Davda Bhavana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12822219
ટિપ્પણીઓ (10)