ઝિંગિ પાર્સલ(Zingy parcel recipe in gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિઓ
  1. ૧૫૦ ગ્રામ મેંદો
  2. ૪ ચમચીતેલ
  3. ૧ -૧/૨ ચમચી યીસ્ટ
  4. ૨ ચમચીખાંડ
  5. લાલ કેપ્સિકમ
  6. પીળું કેપ્સીકમ
  7. લીલુ કેપ્સિકમ
  8. ૧૫૦ ગ્રામ પનીર
  9. ૨ ચમચીઓરેગાનો
  10. ૨ ચમચીમેયોનિસ
  11. ૧ ચમચીસેઝવાન સોસ
  12. ૨ ચમચીકેચઅપ
  13. ૨ ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    મેંદા ના લોટ મા મીઠું મિક્સ કરવું

  2. 2

    બાઉલ મા યિસ્ટ,ખાંડ ગરમ પાણી મિક્સ કરી ૧૦ મિનિટ રેસ્ટ આપવો.

  3. 3

    યીસ્ટ વાળા મિશ્રણ થી લોટ બાંધી ને તેલ તેમાં થોડુ થોડુ મિક્સ કરતા લોટ ને મસળવો.તેને હુંફાળી જગ્યાએ મૂકવો.

  4. 4

    પ્લેટમાં લાલ કેપ્સીકમ, પીળું કેપ્સિમ, લીલું કેપ્સીકમ,ટામેટાં ઝીણાં સમારવા.

  5. 5

    પેન માં બટર લઇ તેમાં ટામેટાં સંતળાઇ જાય પછી લીલુ,લાલ,પીળું કેપ્સીકમ સાંતળ્યા બાદ પનીર મિક્સ કરવું. સેઝવાન સોસ, મેયોનીઝ, કેચઅપ મિક્સ કરવા.

  6. 6

    મેંદા ના લોટ ની ગોળ પૂરી વણી ત્રિકોણીય ફોલ્ડ કરી વચ્ચે સ્ટાફીંગ મૂકી ત્રનેયખુના જોઇન્ટ કરવા.

  7. 7

    ઓવન ને ૧૮૦ ડિગ્રી પ્રી હિટ કરી ૧૫ મિનિટ હિટ કરવું. ભીના કપડાં ઢાકવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

ટિપ્પણીઓ (4)

Similar Recipes