દૂધીના કોફ્તાનું શાક(Dudhi kofta curry recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક દુધી ને ખમણી લેવાની મિડીયમ સાઈઝ ની ખમણી માં.હવે એમાં મીઠું નાખીને 5 મિનિટ રહેવા દેવાનું. પછી એમાંથી બધું પાણી કાઢી લેવા અને દૂધીનું પાણી રાખવાનો. હવે અજમો,આમચૂર પાઉડર, ધાણાજીરું,હળદર, લાલ મરચું પાઉડર, તીખા નો ભૂકો,હીંગ અને કોથમીર નાખી મિક્સ કરી દેવાનું.
- 2
પછી એમાં બેસન નાખી અને ગોળ બનાવી લેવાના. હવે એક પેનમાં તેલ ગરમ કરીને ફ્રાય કરી લેવાના.
- 3
હવે ગ્રેવી બનાવવા માટે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા અને ડુંગળી લેવાનું ૮ થી ૧૦ કળી લસણ અને 1/2 આદુ નાખીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું. હવે એક પેનમાં થોડુ તેલ નાંખવાનું. તેમાં તમાલપત્ર અને લાલ સૂકા મરચાં નાખવાં.પછી એમાં એક નાની ચમચી જીરું અને 1/2નાની ચમચી હળદર અને એક નાની ચમચી લાલ મરચું પાઉડર અને હવે એમાં ગ્રેવી નાંખી દેવા અને સાંતળી લેવાની.
- 4
જ્યાં સુધી તેલ તેમાંથી છૂટું નહીં ત્યાં સુધી તેને સાંતળવી પછી એમાં એક નાની ચમચી ધાણાજીરું અને 1/2નાની ચમચી ગરમ મસાલો મીઠું અને કોથમીર નાખીને મિક્સ કરવાનું પછી એમાં દૂધીનું પાણી નાખી દેવા અને હજી એક કપ પાણી નાખવાનું અને ઉકળવા દેવા નું. હવે એમાં કોફતા નાખી ઢાંકીને પાંચ મિનિટ રહેવા દેવાનું પછી એમાં કોથમીરથી ગાર્નિશ કરવાનું તો તૈયાર છે દૂધીના કોફતા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધીના કોફતા(Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#Week10#post2#koftaમે અહી દૂધી ના કોફ્તા મગની છડી દાળ મા બધા મસાલા કરીને બનાવ્યા છે અને અપ્પમ પેન મા બનાવ્યા છે Bhavna Odedra -
શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)
#GA4#Week10#PAYALCOOKPADWORLD 🥘🥣#MyRecipe5️⃣#porbandar#Koftacurry🥘#kofta🥒#bottleGourdkoftacurry🥘🥒🥣#DhabastyleLaukikoftacurry🥘#Indiansubji#fressvegetablesdish Payal Bhaliya -
-
-
-
-
દુધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#દૂધીના કોફ્તા (LAUKI KOFTA)😋😋 Vaishali Thaker -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં બહજ આવે છે દૂધી એ શરીર ને ઠંડક આપે છે. દૂધી ના ઘણા બધા ફાયદા હોય છે. વડી દૂધી દાળ ના શાક માંથી પ્રોટીન અને ફોલિક એસિડ મળે છે. એટલે ઉનાળા માં દૂધી નું અલગ અલગ વાનગી બનાવી ને ખાવી અને ખવડાવી. અહીંયા દૂધી અને ચણા ની દાળ નું શાક બનાવ્યું છે. જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે આ રીત એક વાર દૂધી દાળ નું શાક બનાવશો તો વારંવાર બનવશો Varsha Monani -
-
દૂધી ના કોફ્તા (Dudhi kofta Recipe in Gujarati)
દૂધી નું શાક મોટે ભાગ કોઈને ભાવતું નથી બાળકો ને કોફ્તા બનાવી આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે.#GA4#week10#kofta Minaxi Rohit -
-
કોબીજ ના કોફતા કરી (Cabbage Kofta Curry Recipe In Gujarati)
#GA4 # Week 14કોબીજ ના કોફતા કરી Chitrali Mirani -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
More Recipes
ટિપ્પણીઓ