રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો
  1. 500 ગ્રામચણા નો લોટ
  2. 100એમ એલ પાણી
  3. જરુર મુજબ મીઠું
  4. 2ચીઝ ક્યુબ
  5. 1 મોટી ચમચીલસણ નો પાઉડર
  6. 1 મોટી ચમચીહળદર
  7. 1 નાની ચમચીલાલ મરચું
  8. જરૂર મુજબ સંચળ (વૈકલ્પિક)
  9. જરૂર મુજબ પાણી
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા નો લોટ લઈ તેમાં ચીઝ ખમણી લો. માર્કેટ માં ચીઝ પાઉડર એ મળે છે એ પણ વાપરી શકાય

  2. 2

    થોડીવાર બાદ તેમાં હળદર, મીઠું,મરચું,સંચળ પાઉડર નાખી ને થોડું પાણી લઈ ને લોટ મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં લસણ નો પાઉડર નાખી ફરી મિક્સ કરો. અહીંયા મેં લસણ નો પાઉડર ઉમેર્યો છે તેના બદલે લસણ ને ફોલી અને એકદમ બારીક પીસી ને પણ ઉમેરી શકાય

  4. 4

    સંચા ની મદદ થી તેલ માં સેવ પાડી ગોલ્ડન બ્રાઉન તળો

  5. 5

    સેવ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

ટિપ્પણીઓ

Similar Recipes