દાળ વડા(Dalvada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મિક્સ દાળ અને ચોખાને ધોઈને ૫ થી ૬ કલાક પલાળી રાખો પલળી જાય એટલે તેને મિક્સર માં ક્રશ કરી લો
- 2
હવે મોટા વાસણ માં કાઢી તેમાં મીઠું મરચુ નાખો હવે તેમાં થોડુ તેલ નાખી બરાબર મિક્સ ફીણી લો હવે કડાઈ માં તેલ મૂકી તેમાં વડા તળી લો
- 3
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો હવે ડિશ માં કાઢી લો હવે તેને દહીં ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તીન દાળ ઢોંસા (Teen Dal Dosa Recipe In Gujarati)
પર્યુષણ સ્પેશ્યલ ઢોંસા. આ ઢોંસા આથો લીધા વગર બને છે અને ઇન્સ્ટન્ટ ઢોંસા છે. આ ઢોંસા પ્રોટીન રીચ વાનગી છે જે બહુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે એટલે તિથી, એકાસણા ,બેસણું માટે બેસ્ટ ઓપ્શન છે.#PR Bina Samir Telivala -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
-
-
-
-
-
-
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14016805
ટિપ્પણીઓ