રતલામી સેવ(Sev Recipe in Gujarati)

Bansi Thaker @ThakersFoodJunction
રતલામી સેવ(Sev Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા તેજાના ને કોરા જ શેકી લો અને મિક્સર માં નહીં પણ ખાંડણી માં ખાંડી લો. અજમો છેલ્લે કૂટવો પણ અેને અધકચરો જ રેહવા દેવો. એક બાઉલમાં બધા મસાલા ભેળવી લો.
- 2
એક વાસણ માં એક વાટકી થોડું હુંફાળું તેલ અને એક વાટકી પાણી ને ફેંટી લો ૨ મીનીટ. પછી એમાં ચણા નો લોટ અને મસાલો ઉમેરી હલાવી લો.
- 3
સેવ નાં સંચા માં આ મિશ્રણ ઉમેરી તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચ પર સેવ પાડી તળી લો. બીજી બાજુ પણ ઉલટાવી તળો. તૈયાર છે તીખી રતલામી સેવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
રતલામી સેવ
#ઇબુક૧#૨૭ રતલામી સેવ ટેસ્ટ માં તીખી હોય છે. અને તીખું જેને ભાવતું હોય તે દરેક માટે રતલામી સેવ તેમની ફેવરિટ કહેવાતી હોય છે. Chhaya Panchal -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
ચોખાની તીખી સેવ
#રાઈસઆપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#makeitfruity#CDYચણાના લોટનો ઉપયોગ કરીને અલગ-અલગ સેવ બનાવવામાં આવે છે. જેમ કે તીખી સેવ, મોળી સેવ, આલૂ સેવ, લસણની સેવ તેમજ રતલામી સેવ. રતલામી સેવ ટેસ્ટમાં તીખી હોય છે, પરંતુ તેને ખાવાની મજા કંઈક અલગ જ છે. આપણે બધા મોટે ભાગે રતલામી સેવ બહારથી લાવીએ છીએ. પેકેટની સેવ કરતાં ઘરે બનાવેલી સેવ ખાવાની મજા આવશે. Juliben Dave -
-
રતલામી આલુ સેવ (Ratlami Aloo Sev Recipe In Gujarati)
આ સેવ બહુજ તીખી હોય છે અને રતલામ ની ઓળખ આના થી જ છે.આ સેવ ધણી બધી ચાટ ઉપર છાંટી શકાય છે અને એકલી પણ સ્વાદિષ્ટ લાગે છે.#EB#WK 8 Bina Samir Telivala -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#GA4#WEEK12#BESANસેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે. mrunali thaker vayeda -
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
#વેસ્ટઈન્દોરની રતલામી સેવ ખૂબ જ પ્રખ્યાત છે.વળી તે સ્વાદમાં ખુબજ તીખી અને સ્વાદિષ્ટ હોય છે.આ રતલામી સેવનો ઉપયોગ અલગ અલગ અલગ ચાટ ડીશ માં થાય છે. ઈન્દોર માં બટેકા પૌવા પર પણ છાંટવા માં આવે છે. રતલામી સેવને ચા કોફી સાથે લઈ શકાય છે.આ સેવમાંથી સ્વાદિષ્ટ સેવ ટામેટાનું શાક પણ બનાવી શકાય છે. Kashmira Bhuva -
રતલામી સેવ
#RB11 મારા હબી ને રતલામી સેવ બહુ ભાવે છે .એટલે એમને ગમતી સેવ બનાવી છે . Rekha Ramchandani -
ચા નો મસાલો (Tea Masala Recipe In Guajarati)
પૃથ્વી પર નાં અમૃત માં ચા એ પેહલું અમૃત છે મારા જેવા ચા નાં શોખીન માટે. બહારનાં ચા નાં મસાલા નો સ્વાદ અને સુગંધ ૪-૫ દિવસ માં જ બહાર નીકળી જાય છે.😜😜 એટલે જ હું હંમેશા ઘરનો જ ચા નો મસાલો બનાવું છું અને વાપરૂ છું. આ મસાલા ની સુગંધ અને સ્વાદ ૨૦ -૨૫ દિવસ સુધી એવા જ રહે છે અને બહાર।કરતા સસ્તો પણ પડે છે. Bansi Thaker -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#Week8માર્કેટમાં મળે તેવી ચટપટી આલુ સેવ આજે મેં ઘરે બનાવી...ખરેખર ખૂબ જ ટેસ્ટી બની... Ranjan Kacha -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
દિવાળી નાસ્તા માટે બેસ્ટ. લવિંગ અને મરી નો સ્વાદ આ સેવ માં અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
સેવ ની સબ્જી(sev sabji recipe in gujarati)
#એમ પી સ્પેશિયલ#વેસ્ટએમ પી સાઇડ રતલામી સેવ માટે પ્રખ્યાત છે,રતલામી સેવ ની સબ્જી ટેસ્ટી લાગે છે,ઝટપટ બનતી રેસીપી છે,એમ પી મા ફેમસ છે. Tejal Hitesh Gandhi -
સેવ ટામેટ નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiસેવ ટામેટા નુ શાક Ketki Dave -
-
ઈમ્યુનીટી ઉકાળો પાઉડર (Immunity Ukalo Powder Recipe In Gujarati)
૨૦૨૦ નાં આ કોરોના મહામારી નાં સમય માં આપણી રોગ પ્રતિકારક શક્તિ જળવાય રહે અને સ્વાસ્થ્ય સારુ રહે તે માટે મેં અહીં એક પાઉડર બનાવ્યો છે જે આપણાં શરીર માં રહેલી ઉજૅા ને બૂસ્ટ કરે છે અને સાથે સાથે રોગો સામે રક્ષણ પણ આપે છે. આ પાઉડર રોજ સવારે એક ચમચી અડધા લીટર પાણી માં નાંખી ઉકાળી પીવાથી ખૂબ ફાયદો થાય છે. પાઉડર લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. શરીર ની તાસીર મુજબ થોડો ફેરફાર કરી શકો. Bansi Thaker -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
-
રાજસ્થાની સેવ ટામેટાં સબ્જી (Rajasthani Sev Tomato Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સેવ ટામેટાં સબ્જી Ketki Dave -
-
-
સેવ (Sev Recipe In Gujarati)
ચણા ના લોટ ની સેવ..કોઈ પણ ચાટ માં અથવા વઘારેલા મમરા સાથે પણ યુઝ થાય છે.. Sangita Vyas -
પાલક રતલામી સેવ (Palak Ratlami Sev Recipe In Gujarati)
#GA4#Week2આ સેવ ટેસ્ટ માં ખૂબ સરસ હોયછેખાસો સેવ તો પડી જશે ટેવ jignasha JaiminBhai Shah -
રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaદિવાળી આવે એટલે ગૃહિણીઓ ભાત ભાત ની મીઠાઈ અને નાસ્તા બનાવામાં લાગી જાય. ઘર તો મોહનથાળ, ઘૂઘરા, મઠીયા, ફાફડા ની ફોરમ થી મઘમઘતું થઈ જાય. રતલામી સેવ એ લવિંગ અજમાં ના સ્વાદ વાળી તીખી સેવ છે જે નામ પ્રમાણે મૂળ રતલામ, મધ્યપ્રદેશ ની બનાવટ છે. પરંતુ તે મધ્યપ્રદેશ ની બહાર પણ પ્રચલિત છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14048816
ટિપ્પણીઓ