ચકરી(Chakli Recipe in Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

#GA4
#week9
#fried
આ મારી મનપસંદ વાનગી છે
અને લગભગ દિવાળી માં બધાય ને ત્યાં બનતી હોય છે

ચકરી(Chakli Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week9
#fried
આ મારી મનપસંદ વાનગી છે
અને લગભગ દિવાળી માં બધાય ને ત્યાં બનતી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 -5 લોકો
  1. 500 ગ્રામઘઉં નો લોટ
  2. 1નાનો ટુકડો આદુ
  3. 4-5લીલા મરચાં
  4. મોળ 3 પાવલી
  5. 4 ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીહળદર પાઉડર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 6 ચમચીસફેદ તલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ ને 1 કપડાં માં બાંધી બાફી લેવો

  2. 2

    તે બફાય જાય એટલે થોડો ઠરે એટલે તેને કર્ષ કરી લેવો

  3. 3

    પછી તેમાં આદુ,મરચા ની પેસ્ટ નાખી.બધો મસાલો કરી લોટ ને બાંધી લેવો.

  4. 4

    લોટ બંધાય જાય એટલે તેની ચકરી પાડી તેને મીડીયમ તાપે તળવી.

  5. 5

    પછી સર્વે કરવા માટે રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

Similar Recipes