ઇન્સ્ટન્ટ ચકરી (instant chakli recipe in Gujarati)

#CB4
#week4
#છપ્પનભોગ
#ચકરી
#diwalispecial
#Fried
#કોરોનાસ્તો
#CookpadIndia
#COOKPADGUJRATI
ગુજરાત માં ચકરી તરીકે અને દક્ષિણ ભારત મુરક્કમ તરીકે ઓળખાતું નમકીન એકદમ ક્રિસ્પી હોય છે અને તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે તેવી પ્રકારના લોટમાંથી તૈયાર કરી શકાય છે. મેં અહીં ચોખા નાં લોટ નો ઉપયોગ કરીને ચકરી તૈયાર કરેલ છે. જો ઘઉંના લોટની બનાવીએ તો તે બાફી ને બનાવવી પડે છે, પરંતુ ચોખાના લોટની ચકરી માં આ પ્રોસેસ કરવી પડતી નથી આથી તે ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે.
ઇન્સ્ટન્ટ ચકરી (instant chakli recipe in Gujarati)
#CB4
#week4
#છપ્પનભોગ
#ચકરી
#diwalispecial
#Fried
#કોરોનાસ્તો
#CookpadIndia
#COOKPADGUJRATI
ગુજરાત માં ચકરી તરીકે અને દક્ષિણ ભારત મુરક્કમ તરીકે ઓળખાતું નમકીન એકદમ ક્રિસ્પી હોય છે અને તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે તેવી પ્રકારના લોટમાંથી તૈયાર કરી શકાય છે. મેં અહીં ચોખા નાં લોટ નો ઉપયોગ કરીને ચકરી તૈયાર કરેલ છે. જો ઘઉંના લોટની બનાવીએ તો તે બાફી ને બનાવવી પડે છે, પરંતુ ચોખાના લોટની ચકરી માં આ પ્રોસેસ કરવી પડતી નથી આથી તે ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટને ચાળી લો અને તેમાં ઉપરની બધી સામગ્રી ઉમેરીને ચકરી માટે ની મધ્યમ કઠણ કણક તૈયાર કરી લો.
- 2
હવે ચકરીના સંચાને તેલથી ગ્રીસ કરી લો. તેની જાળી ને પણ તેલથી ગ્રીસ કરી લો. પછી તેમાં તૈયાર કરેલ કણેક મૂકીને એક થાળી પર ચકરી તૈયાર કરી દો.
- 3
તૈયાર ચકરીને તાવેતા ની મદદથી ઉપાડીને ગરમ તેલમાં ધીમા તાપે ક્રિસ્પી થાય તે રીતે તળી લો.
- 4
આજે કેટલી ઠંડી પડે એટલે એરટાઇટ ડબામાં તેને બારથી પંદર દિવસ સુધી સાચવીને વાપરી શકાય છે. તૈયાર છે આપણી ચોખાના લોટની ચકરી સર્વ કરવા માટે.
Similar Recipes
-
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In gujrati)
#CB4#Week4Post 2છપ્પનભોગ રેસેપિ ચેલેન્જટેસ્ટી સોફ્ટ ક્રિસ્પી ચોખાના લોટની ચકરી Ramaben Joshi -
મલાઈ ચકરી (Malai chakari recipe in Gujarati) (Jain)
#PR#paryushan#chakari#drynasta#riceflour#malai#dahi#CookpadIndia#COOKPADGUJRATI પર્યુષણ પર્વ માં અમુક વસ્તુ નો ઉપયોગ કરવામાં આવતો હોવા થી કેટલીક પૂર્વ તૈયાર કરવા માં આવે છે. જેમાં કોરા નાસ્તા અને કેટલીક મીઠાઈ તૈયાર કરવા માં આવે છે. મેં પર્યુષણ મહાપર્વની પૂર્વ તૈયાર માટે ચકરી બનાવી છે. આ ચકરી ઘણાં દિવસો સુધી સાચવી શકાય છે. Shweta Shah -
ચકરી (Chakri Recipe In Gujarati)
#CB4#CDY ચકરી ઘણી રીતે તૈયાર થાય.ચોખા,ઘઉં,મલ્ટીગ્રેઈન,બેસન,વગેરે.વડી ચકરી બનાવવા પણ સંચા સિવાય પ્લાસ્ટિક બેગમાં કણક ભરી બનાવી શકાય, લોટ બાફીને,બાફ્યા વગર .મેં અહીં બાફ્યા વગર બનાવેલ છે છતાં એકદમ સોફ્ટ બનેલ છે. Smitaben R dave -
ચોખાના લોટની ચકરી
#ટીટાઈમઘઉંના લોટની ચકરી તો સૌ કોઈ ખાધી હશે તમે પણ બનાવો ચોખાના લોટની ચકરી. Mita Mer -
-
ચકરી(Chakri Recipe in Gujarati)
#કુક્બૂકઆ ચોખાના લોટની ચકરી ફુલ મસાલાથી ભરપુર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ગુજરાતીઓની ફેમસ આઈટમ છે. Komal Batavia -
-
ચકરી(Chakli recipe in Gujarati)
ચોખાની ચકરી મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
મખમલી ચકરી
#DTRમારા મમ્મી બહુ જ સરસ ચકરી બનાવતા હતા.હું એમની પાસે જ ચકરી બનાવતા શીખી છું.પણ એમની ચકરી અને મારી ચકરી માં મનફેર ફરક મને હમેશાં લાગે જ છે.તો પણ મમ્મી ને યાદ કરી ને દર દિવાળી એ તો ખાસ કરીને ચકરી બનાવું જ છું. Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4#CDYઆજે આપણે બનાવીશું ઈન્સ્ટન્ટ ચકરી , ચકરી ઘણી બધી રીતે બનતી હોય છે ઘઉંનો લોટ બાફી ને , ચોખાના લોટમાંથી , પૌવાથી પણ આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીને આ ચકરી બનાવીશું જે ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે અને આને તમે બનાવીને લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો અને સ્વાદમાં પણ ખુબ સરસ બને છે ,,અને લેફ્ટઓવર ની મારા મટે આ બેસ્ટ રેસીપી હું માનું કેમ કે ભાટ દરેક ઘરમાં થોડા પ્રમાણમાં તો વધતા જ હોય છે આમ ચકરી બન્નાવવાનું કામ થોડું ઝંઝટભર્યું લાગે ,,લોટ બાફવો,ચાળવો,ટુપવો ,પણ આ રીતમાં જરાપણ ઝંઝટ નથી ,,,ફટાફટ બની જાય છે ,,વધેલી વસ્તુનો ઉપયોગ અને બાળકો આમ દાળિયા ના ખાય પણ આ રીતે તેમને ખવરાવી દેવાય એટલે એક હેલ્ધી વાનગી ખવરાવ્યાનો સંતોષ પણ મળે ,,, Juliben Dave -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓના ઘરમાં અવનવા ફરસાણ તો બનતા જ હોય છે અહીં મેં ચોખાના લોટની ચકરી ની રીત બતાવી છે#KS7 Nidhi Jay Vinda -
ચકરી
#દિવાળીચકરી, ચકલી કે અકાર કેલપા કે મુરુકુ એક ઘઉંના લોટ, ચોખાના લોટ કે ચણાનોઆ લોટમાંથી ચક્ર જેવો આધાર ધરાવતી તળીને બનાવાતે વાનગી કે ફરસાણ છે. આની વાનગીનું ઉદ્ગમ દક્ષીણ કે પશિમ ભારત છે. આજે તે સંપૂર્ણ ભારત અને ઇંડોનેશિયામાં ખવાય છે. ઇંડોનેશિયામાં આને અકાર કેલપા કહે છે. ત્યાંઆ વાનગી બેટવી જાતિમાં પ્રચલિત છે. મુરુકુ તરીકે ઓળખાતી ચકરીઓ અડદની ચાળ અને ચોખાનો લોટ, મીઠું, મરચું, હિંગ, જીરું, તલ અને મસાલા વાપરી બનવાય છે.પશ્ચિમ ભારતમાં ચકરી ચનાના લોટાને ચોખાના લોટમાંથી બનાવાય છે. ગુજરાતમાં ઘઉંના લોટને બાફીને પણ ચકરી બનાવાય છે. આ ફરસાનના લોટને સંચામાં નાખી, તેને દબાવી તેના ચક્રો બનાવીને તેને તેલમાં તળીને બનાવવામાં આવે છે. આજે મે આ પ્રકારે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. સાથે સાથે મે તેમાં માખણ નું મોણ આપ્યું છે જેથી ચકરી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. આ ચકરી તમે ૧૦-૧૫ દિવસ સુધી એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકો છો. Anjali Kataria Paradva -
ઘઉંના લોટની મસાલા ચકરી (Wheat Flour Masala Chakli Recipe in Guja
#CB4#week4#CDY#Chakli#Cookpadgujarati ચકરી એ પારંપરિક ભારતીય નમકીન કે ફરસાણ છે. જે દેખાવમાં ગોળ અને ક્રિસ્પી હોય છે. સામન્ય રીતે તેને દિવાળી જેવા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ભારતમાં વિવિધ પ્રાંતોમાં અલગ અલગ લોટમાંથી બનાવવામાં આવે છે. તે ગુજરાતમાં ચકરી ના નામથી અને મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત માં ચકલીના નામથી ઓળખાય છે. અને તે ઘઉં નાં લોટ માંથી બનાવવામાં આવે છે. ભારત ના સાઉથ રાજ્યોમાં મુરુક્કું ના નામથી ઓળખાય છે. અને તેને ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મેં અહીં ઘઉં નાં લોટમાંથી એકદમ ક્રિસ્પી ને સોફ્ટ એવી ચકરી બનાવી છે.. એમાં પણ આ ચકરી નો સ્વાદ વધારે વધારવા માટે મેં આ ચકરી માં સ્પેસિયલ મસાલો બનાવીને ઉમેરીને ચકરી બનાવી છે. આ ચકરી મારા બાળકો ની ખુબ જ ફેવરિટ છે. આ ચકરી ને દિવાળી ના તહેવારોમાં ચા અથવા બીજી મીઠાઇ નાનખટાઈ, કૂકીઝ અથવા બરફી સાથે સર્વ કરો ને તહેવારોની લહેજત માણો. Daxa Parmar -
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
બટર ચકરી
#દિવાળી ચકરી બનાવવા માટે ઘણો સમય લાગે છે પણ આ રીતે ચકરી બનાવશો તો ફટાફટ અને સહેલી રીતે થઈ જશે. Bansi Kotecha -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
ચોખાના લોટની કુરકુરી ચકરી બનાવવાની રીત#childhood Poonam Joshi -
ચકરી(Chakli Recipe in Gujarati)
આ ચકરી મેંદો અને ચોખા ના લોટ થઈ બનાવી છે, પણ ઘવું ના લોટ ને કપડાં માં બાંધી બાફી ને પણ બનાવવા માં આવે છેચકરી દિવાળી માં બધા ને ઘરે બને જ છે ,બાળકો ને પ્રિય એવી ચકરી ટેસ્ટી લાગે છેઆશા રાખું જરૂર ગમશે Harshida Thakar -
ઘઉંના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ૧, #દિવાળીસ્પેશીયલનાસ્તાઘઉંના લોટની ચકરી , ઘર ઘર માં બનતી અને બધાં ને ભાવતી ચકરી બનાવીએ.. Manisha Sampat -
ઈન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ- ૪લોટ બાફવાની માથાકૂટ વગર.. બિલકુલ થોડી સામગ્રીથી ઝડપથી બનતી ક્રીસ્પી અને ચેસ્ટી ચકરી. Dr. Pushpa Dixit -
ચકરી
આજે બનાવો ચોખાના લોટમાંથી બનતી ચકરી જે બિલકુલ બહાર જેવી ક્રિસ્પી બને છે. જેને આરામ થી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો. સાથે ખૂબ જ જલ્દી બની જાય છે. લોટ બાફવા ની પણ જરૂર નથી.તો ચાલો બનાવીએ કુરકુરી ચકરી Mayuri Unadkat -
ચકરી(Chakri Recipe in Gujarati)
#MAમારી મમ્મી એ શીખવી અને મને બહુ જ ભાવે.લોટ બાફી ને ચકરી બહુ જ સ્વાદિષ્ટ બની છે. Avani Suba -
ઘઉં ના લોટ ની ચકરી
#CB4#Week4આ ચકરી ખુબ જ સોફ્ટ અને ક્રિસ્પી હોય છે. ચા સાથે નાસ્તા માં સરસ લાગે છે. Arpita Shah -
ચકરી
#દિવાળીચકરી અમારાં ઘર માં બધા ને ભાવે. આ ચકરી મૈં પૂનમ કોઠારી દી ની રેસીપી ને અનુસરીને બનાવી છે. Krupa Kapadia Shah -
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
ચકરી (Chakli Recipe in Gujarati)
#GA4#Week9#Post2#Friedગુજરાતીઓ નાં ઘરમાં દિવાળી હોય ત્યારે ચક્રી ૧૦૦% બને જ. મેં પણ બનાવી ચોખા નાં લોટ માંથી બનાવી ક્રીસ્પી ચક્રી. Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ (26)