ઘઉં ના લોટ ની ચકરી

Arpita Shah @ArpitasFoodGallery
ઘઉં ના લોટ ની ચકરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ ઘઉં ના લોટ ને એક સફેદ કટકા માં મૂકી પોટલી વાળી ઈડલી ના કુકર માં 15 મિનિટ માટે વરાળ થી બાફી લો. ઠંડુ થાય પછી ખોલી દો.
- 2
- 3
ત્યાર પછી ઠંડા થયેલા લોટ ને મિક્સર માં ક્રશ કરી ચાળી એક મોટા વાસણ માં લો.પછી તેમાં મીઠું, લીલા મરચાં, તલ,જીરૂ પાવડર,હિંગ,હલધર અને લાલ મરચું નાંખી હલાવી દહીં નાંખી લોટ બાંધી દો. લગભગ પાણી ની જરૂર નહિ પડે અને જરૂર પડે તો 4-5 ચમચી છાંટી દો અને લોટ ને સહેજ તેલ લઇ બરાબર કેળવી દો.10 મિનિટ માટે રેસ્ટ આપી દો.
- 4
- 5
હવે સેવ પાડવા ના સંચા માં સહેજ તેલ લગાવી લોટ અંદર ભરી બંધ કરી થાળી પર ચકરી પાડી દો. આ રીતે બધી ચકરી રેડી કરી દો. તાવડી માં તેલ લઇ ધીમા તાપે ક્રિસ્પી તળી દો. તો રેડી છે ઘઉં ના લોટ ની સ્વાદિષ્ટ ચકરી....
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
ચોખા ના લોટ ની બટર ચકરી
#KS7મારી ઘરે નાસ્તા માં બને છે. ચા સાથે સરસ લાગે છે. બટર ને લીધે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ફૂલવડી
#DIWALI2021#CB3#Week3દિવાળી આવે એટલે નાસ્તા માં મારી ઘરે બને જ છે. તેને ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
મારી ઘરે નાસ્તા માં અવાર નવાર બને છે. ખાવા માં એકદમ ક્રિસ્પી અને પોચી છે. ઘણા લોકો ઘઉં ના લોટ ની ચકરી માં પોટલી બાંધી ને બાફી ને કરે છે. પણ આ રીત બહુ સહેલી છે. Arpita Shah -
દૂધી ના મુઠીયા
#CB2#Week2છપ્પન ભોગ ચેલેન્જબધા ગુજરાતી ના ઘરે લગભગ બનતા જ હોય છે. ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
ઢેબરી
#MRCઢેબરી ચોમાસા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. વરસાદ પડતો હોય અને ઢેબરી સાથે ચા બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી બધા જ બનાવતા હોય છે મે અહીં ઘંઉ ના લોટ ની ચકરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
-
મઠ ની પુરી (જાડા મઠિયા)
#Guess The Word#Dry Nastaમારી ઘરે વારંવાર આ નાસ્તો બનતો હોય છે. બધા ને ખુબ જ ભાવે છે. Arpita Shah -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ચકરી (Chakri Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek 4#CB4 ચકરીદિવાળી નાસ્તા મા લગભગ બધા ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે નાના મોટા સૌ ને ચકરી તો ભાવે જ. ચા સાથે સરસ લાગે છે. Sonal Modha -
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે. Nikita Thakkar -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week12મારી ઘરે આ બાજરી ના વડા નાસ્તા માં અવાર નવાર બને છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. તેને દહીં સાથે ચા સાથે પણ ખાઈ શકાય છે. રસ ની સિઝન માં રસ સાથે બાજરી ના વડા બહુ જ સરસ લાગે છે.તમારે પીકનિક માં પણ લઇ જ શકાય છે. આ એક પૌષ્ટિક નાસ્તો છે. Arpita Shah -
રાઈસ ફ્લોર ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTRઆ ઇન્સ્ટન્ટ બની જતી ચકરી છે. તેમાં લોટ બાફવાની જરૂર નથી. ઘઉંની ચકરી કરતા થોડી વધારે ક્રિસ્પી થાય છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ડુંગરિયું
#TT1મેહસાણા ની ખુબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં રોટલા સાથે બહુ બનાવતા હોય છે. મેં પહેલી જ વખત બનાવ્યું છે પણ ઘર માં બધા ને ખુબ જ ભાવ્યું. Arpita Shah -
-
જવાર ના લોટ ની ચકરી
#દિવાળીઈન્સ્ટન્ટ ચકરી બનાવવી હોય અને તે પણ હેલ્થી ઈનગ્રીડીયન્ટસ વાપરીને, તો આ રીતે બનાવી શકાસે. Bijal Thaker -
ચોખાના લોટ ની ચકરી
#RB10#Week10નાસ્તા માટે ઉત્તમ છે..બપોર ની ચા સાથે કે બાળકોને બ્રેક ટાઈમ માં ખાવા માટે lanchbox માં આપી શકાય. Sangita Vyas -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In gujrati)
#CB4#Week4Post 2છપ્પનભોગ રેસેપિ ચેલેન્જટેસ્ટી સોફ્ટ ક્રિસ્પી ચોખાના લોટની ચકરી Ramaben Joshi -
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15693921
ટિપ્પણીઓ (5)