ચોખા ની ચકરી

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#દિવાળી
#ઇબુક૧
પોસ્ટ ૪૧

ચોખા ની ચકરી

2 કમેન્ટ્સ કરેલ છે

#દિવાળી
#ઇબુક૧
પોસ્ટ ૪૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોચોખા નો લોટ
  2. 1વાટકો મલાઈ
  3. છાસ જરૂર મુજબ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીહળદર
  6. અડધી ચમચી હિંગ
  7. દોઢ ચમચી જીરૂ
  8. ૩ ચમચી સફેદ તલ
  9. આદુ મરચાં ક્રશ કરેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ચોખા ના લોટ માં મીઠુ, તલ, હળદર, મલાઇ,આદુ મરચાં નાખી છાસ નાખી તેનો લોટ બાંધી દો. અને તેને થોડી વાર ઢાંકી દો.

  2. 2
  3. 3

    સંચા માં લોટ ભરી ચકરી ની જાળી માં નાની નાની ચકરી પાડી લો.

  4. 4

    તેલ ગરમ કરી તેમાં એક એક ચકરી નાખી ડીપ ફ્રાય કરો. બદામી રંગની થાય એટલે ઉતારી લો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

Similar Recipes