ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#GA4
#Week10
#Chocolate

બધાને ભાવતી ચોકલેટ અને સેન્ડવીચ ની એક સરળ રીત આપ સૌ સાથે શેર કરૂ છું જે ખૂબ જ જલ્દી બની જાય છે મસ્ત કોમ્બિનશન વાળી આ સેન્ડવીચ નાના બાળકો જાતે પણ બનાવી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનીટ
1સેન્ડવીચ માટે
  1. 3મોટા - બ્રેડ
  2. 3 ટી સ્પૂન- બટર
  3. 3 ટેબલ સ્પૂન- નટેલા સ્પ્રેડ
  4. 2 ટી સ્પૂન- ચોકલેટ ની છીણ / ચોકલેટ ચિપ્સ
  5. 1 નાનો કપ- વેંનીલા / ચોકલેટ આઈસક્રીમ
  6. 5-6 ટી સ્પૂન- ચિઝ ખમણેલી (સ્વાદ અનુસાર ફેરફાર કરી સકાય)

રાંધવાની સૂચનાઓ

5 મિનીટ
  1. 1

    3 બ્રેડ પર બટર લગાવી નટેલા સ્પ્રેડ લગાવો.

  2. 2

    1 બ્રેડ પર ચોકલેટ ની છીણ / ચોકલેટ ચિપ્સ મૂકો.

  3. 3

    બીજા બ્રેડ પર આઈસક્રીમ મુકી બન્ને બ્રેડ પર ચિઝ ખમણી લો.

  4. 4

    ત્રીજા બ્રેડને આઈસ્ક્રીમ વાળી બ્રેડ પર મુકી દેવી.

  5. 5

    આઈસ્ક્રીમ વાળી સેન્ડવીચ ને ચિપ્સ વાળી બ્રેડ પર મુકી કવર કરી લેવી.

  6. 6

    સર્વ કરતી વખતે ઉપર થી ચિઝ ખમણી તરત જ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes