ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)

Disha Bhindora
Disha Bhindora @cook_25653278
Wakaner

#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે.

ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
સાત -આઠ વ્યક્તિ
  1. ૧ નાનુ પેકેટ બ્રેડ
  2. ૧ નાની બોટલચોકલેટ સીરપ
  3. જરૂર મુજબચોકલેટ ચિપ્સ
  4. જરૂર મુજબબટર
  5. જરૂર મુજબચીઝ optional

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં બ્રેડ લેવી પછી તેની ઉપર બટર લગાવું

  2. 2

    ત્યારબાદ તેમાં ચોકલેટ સીરપ લગાવીને તેમાં ચોકલેટ ચિપ્સ નાંખવી પછી જો ચીઝ ખમણવું પરંતુ તે options છે.

  3. 3

    ત્યારબાદ બાદ બંને બ્રેડ ને ભેગી કરીને ફરી ઉપર બટર લગાવી પછી ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Bhindora
Disha Bhindora @cook_25653278
પર
Wakaner

Similar Recipes