ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)

Megha Thaker
Megha Thaker @cook_24550565
Dwarka

#GA4
#week10
#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. બ્રેડ
  2. ૨ ચમચીચોકલેટ સ્પ્રેડ
  3. ચીઝ ક્યુબ
  4. ૧ ચમચીબટર
  5. ૨ ચમચીચોકો ચિપ્સ
  6. ચીઝ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ પર બટર લગાવો, પછી તેમાં ચોકલેટ સ્પ્રેડ લગાવો,

  2. 2

    પછી ૨ બ્રેડમાં ચીઝ ઉમેરો,અને એક બ્રેડના ચીઝની સ્લાઈસ મૂકો, ચોકો ચિપ્સ ઉમેરો,

  3. 3

    પછી એક ઉપર એક બ્રેડ સ્લાઇસ મૂકો, ઉપરથી ચીઝ અને ચોકો ચિપ્સ તે ગાર્નિશિંગ કરો, ચીઝ ચોકલેટ સેન્ડવીચ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Thaker
Megha Thaker @cook_24550565
પર
Dwarka

ટિપ્પણીઓ

Similar Recipes