ચોકલેટ શીરો (Chocolate Shiro Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
ચોકલેટ શીરો (Chocolate Shiro Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી,દૂધ,ખાંડ,કોકો પાઉડર મિક્સ કરી ચાર મિનિટ ગરમ કરવું.
- 2
ગેસ બંધ કરો.ડાર્ક. ચોકલેટ ઉમેરો અને મિક્સ કરી સાઈડ પર રાખો.એક કડાઈમાં બે ચમચી દેશી ઘી લેવાનું.રવો ઉમેરો.
- 3
રવો ચાર મિનિટ ધીમા તાપે શેકો.ચોકલેટ નું મિશ્રણ ઉમેરો.બે મિનિટ ધીમા તાપે હલાવો.ફરી એક ચમચી દેશી ઘી ઉમેરો.મિક્સ કરી ગેસ બંધ કરો.ગરમ ગરમ ચોકલેટ શીરો તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
ચોકલેટ ચિપ્સ મિલ્ક શેક(Chocolate chips milk shake recipe in gujarati)
#GA4.#Week10#chocolate.#post.3Recipe no 113. Jyoti Shah -
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
-
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
ચોકલેટ ડિલાઇટ કેક(Chocolate delight cake recipe in gujarati)
#GA4#Week10#chocolate#cake#chocolate delight cake Aarti Lal -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#Amezing August#Hot Chocolate recipe#cookpad india#cookpad gujarati#dark chocolate recipe#milk recipe#Cinnomon recipe Krishna Dholakia -
-
-
-
ચોકલેટ બરફી(Chocolate barfi recipe in gujarati)
#GA4#Week10#chocolate#chocolate barfi#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiહૉટ ચૉકલેટ Ketki Dave -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
એક્દમ જલ્દી બને છે અને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે.#week10 પોસ્ટ - 2 Nisha Shah -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
ઘરે એકવાર બનાવ્યા પછી, ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. એકલી પણ ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય ગરમ કરી ને ઠંડા આઇસ્ક્રીમ સાથે, શેક્સ બનાવવામાં, પુડિંગ બનાવવામાં, વગેરે....રીતે ખાઈ શકાય. Palak Sheth -
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
ઘઉંના લોટની ચોકલેટ કેક(whole wheat chocolate cake recipe in gujarati)
#GA4#Week10#CHOCOLATE Mrs Viraj Prashant Vasavada -
-
-
ચોકલેટ મિલ્ક જેલી (Chocolate Milk Jelly recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#CHOCOLATEMILKJELLY#COOKPADINDIA Hina Sanjaniya -
-
ચોકલેટ પેન કેક(Chocolate pancake recipe in gujarati)
#GA4#week10#chocolateયંગ જનરેશનની ફેવરિટ છે.. Dr Chhaya Takvani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14084878
ટિપ્પણીઓ (12)