ચોકલેટ(Chocolate Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ,બદામ એકદમ ધીમા તાપે અથવા પંદર મિનિટ સુધી માઈક્રો કરી બદામી રંગ પકડે ત્યાં સુધી શેકીને જીણા ટુકડા કરી લો.
- 2
એક નોનસ્ટિક પેનમાં ખાંડ ને ગરમ થવા મૂકો.એકદમ ધીમા ગેસ પર ઓગળવા દો.બધી ખાંડ ઓગળી જાય એટલે ધીમે ધીમે હલાવો.બધી ખાંડ ઓગળીને કલર થોડો બ્રાઉન થઇ જાય એટલે તેમાં શેકેલા ડ્રાયફ્રુટ નાખીને ઘી લગાડેલ ડીશ માં એક લેયર માં પાથરી દો.
- 3
ડ્રાયફ્રુટ કેરેમલ ઠરી જાય પછી એક મજબુત પ્લાસ્ટિક બેગમાં નાખીને નાના નાના ટુકડા કરી લો.
- 4
હવે ચોકલેટ ને મેલ્ટ કરી એમાં ડ્રાયફ્રુટ કેરેમલ ઉમેરી દો અને મનપસંદ આકાર આપી ને ચોકલેટ ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ બરફી(Chocolate barfi recipe in gujarati)
#GA4#Week10#chocolate#chocolate barfi#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#GA4 #Week10 Bhagwati Ravi Shivlani -
ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)
#GA4#Week10#chocolate Vaishali Prajapati -
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ ડિલાઇટ કેક(Chocolate delight cake recipe in gujarati)
#GA4#Week10#chocolate#cake#chocolate delight cake Aarti Lal -
-
આલમંડ ડાર્ક ચોકલેટ (Almond Dark Chocolate Recipe In Gujarati)
#GA4#Week10#chocolateઆજે મેં નાના-મોટા સૌને ભાવે એવી આલમંડ ચોકલેટ બનાવેલી છે Vk Tanna -
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
-
ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ (Dark Chocolate White Chocolate Recipe In Gujarati)
# chocolate day special.# cookpad gujarati# home made chocolate Shilpa khatri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14069518
ટિપ્પણીઓ