ચોકલેટ મફીન્સ (Chocolate muffins recipe in gujarati)

Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
8-10 સર્વિંગ્સ
  1. 1 1/2 કપમેંદો
  2. 1 કપખાંડ પાઉડર
  3. 1/2 કપતેલ
  4. 1/4 કપદૂધ
  5. 1-1/4 tspબેકિંગ પાઉડર
  6. 1/2 tspબેકિંગ સોડા
  7. 1 કપદહીં
  8. 1/4 tspમીઠું
  9. 1 tspવેનીલા એસેન્સ
  10. 1 Tspકોકો પાઉડર
  11. ચોકલેટ ચિપ/ચોકલેટ બીસકીટ ભુકો,ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    એક બાઉલમાં દહીં અને ખાંડ મિક્સ કરો. બરાબર મિક્સ થાય એટલે તેમાં તેલ નાખો અને ફેંટો. બ્લેન્ડર થી જયાં સુધી બધું સારી રીતે મિક્સ થઇ જાય ત્યાં સુધી.હવે તેમાં વેનીલા એસેન્સ ઉમેરો.

  2. 2

    મેંદો, કોકો પાઉડર, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ને ચાળી લો.હવે લીકવિડ બાઉલમાં ધીરે ધીરે ચાળેલો મેંદો ઉમેરો અને ધીરે ધીરે મિક્સ કરો.જરુર મુજબ દુધ ઉમેરો. અને સાથે ચોકલેટ સીરપ ઉમેરો. છેલ્લે ચોકલેટ ચિપ્સ અથવા ભૂકો ઉમેરો.

  3. 3

    ઓટીજી ને પ્રીહીટ કરી લો. મફીન્સ મોલ્ડ ને ગ્રીઝ કરી લો અને તેમાં બેટર ઉમેરો. ઉપર થી ચોકલેટ ચિપ્સ ઉમેરો અને 40 મિનિટ સુધી બેક થવા દો.

  4. 4

    રેડી છે ચોકલેટ મફીન મનપસંદ રીતે ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
પર
Vadodara
from my CASA to yours
વધુ વાંચો

Similar Recipes