તંદૂરી નાન(tanduri naan recipe in Gujarati)

Falguni Nagadiya @cook_19663464
તંદૂરી નાન(tanduri naan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ ચાળીને લો. પછી તેમાં બેકિંગ પાઉડર, મીઠુ અને તેલ નાખી ગરમ પાણી થી લોટ બાંધી લો.
- 2
હવે તેને 30 મિનિટ માટે રેસ્ટ આપો. પછી તેના લુવા કરી લોટમાં ડીપ કરી લંબગોળ આકારમાં પાટલી પર વણી તેના પર તલ અને કોથમીર લગાવી દો.
- 3
હવે તેને ઉંધી કરી તેના પર પાણી લગાવી દો. પાણી લગાવેલા ભાગ ને લોઢી પર મૂકો. પછી થોડી બદામી રંગની થઈ જાય એટલે લોઢી ઉંધી કરી તે ભાગને શેકી લો. પછી તેના પર બટર લગાડી દો.
- 4
તૈયાર છે તંદૂરી નાન. તેને કોઈ પણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વ્હીટ ફ્લોર તવા બટર નાન (Wheat Flour Tava Butter Naan Recipe In Gujarati)
આજે મે ધઉં ના લોટ માંથી નાન બનાવી છે. જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. આ નાન તમે કોઈ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો . Payal Sachanandani (payal's kitchen) -
નાન(naan recipe in Gujarati)
મને નાન અને પંજાબી સબ્જી ખૂબ જ ભાવે... કોને ના ભાવે😁 અને આ વખતે cookped પરથી અનુસરી ને મે બનાવી છે Swara Mehta -
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે. Hetal Siddhpura -
ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
#સુપરશેફ2 આ ચૂર ચૂર નાન એ કોઈ પણ પંજાબી સબ્જી તથા દાલ મખની સાથે ખૂબ સરસ લાગે છે... Megha Vyas -
ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)
#GA4#week10#cheeseનાન એ પંજાબી રોટી છે જે મેંદાથી બનાવવામાં આવે છે નાન નેં સબ્જી, દાળ સાથે પીરસવા મા આવે છે. Sonal Shah -
-
અમૃતસરી ચુર ચુર નાન(chur chur naan recipe in Gujarati)
ચુર ચુર નાન એ કોઈપણ પંજાબી સબ્જી સાથે તથા દાલ મખની કે દહીં સાથે ખાઈ શકો છો નાનની અંદર પનીર તથા બટેટા અને બીજા મસાલા નું સ્ટફિંગ કરવામાં આવે છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે તે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી હોય છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ30 Sonal Shah -
ચીઝ બટર નાન (Cheese Butter Naan Recipe In Gujarati)
ચીઝ બટર નાનCheese Butter Naanમને નાન વધારે કંઈ ભાવતી વાનગી નથી પણ જો આ રીતે ચીઝ બટર નાન મળે તો જલસો થઈ જાય.મે વિચાર્યુ કે કેમ ના આપડે ઘરે આ નાન બનાવીયે તો ફર્સ્ટ ટ્રાયલ સક્સેસ્ફૂલ થયો. ઘર માં બધાને ખુબ ખુબ ગમી ગઈતો ચોલો બનાવીયે Deepa Patel -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન Sushma vyas -
ગ્રાલિક નાન(Garlic nan Recipe in Gujarati)
#સુપરશેફ-2 # ફ્રોમ ફ્લોર્સ/લોટવિક-2 છોલે સાથે બધા ભટુરે ખાતા જહોય છે.અથવા roti,રાઇસ, પરાઠા,કે પછી કુલચા.. આજે મેં ગ્રાલિક નાન બનાવી છે . તેમાં મેં બેકિંગ સોડા, કે કુકિંગ સોડા નોઉપયોગ નથી કર્યો.છતાં પણ સોફ્ટ,અને સ્વાદ માં પણ સરસ એવી ગ્રાલિક નાન બનાવી છે. તેમાં પણ ઘઉં ના લોટ અને મેંદા નો લોટ ની નાન બનાવી છે. Krishna Kholiya -
-
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
તંદૂરી બટર સેસમ કોરિએન્ડર નાન (Butter Sesame Coriander Naan)
#AM4#GA4 #Week19 #TANDOORI Bhavana Ramparia -
ચુર ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujarati#cookpad ચુર ચુર નાન એક પંજાબી નાન છે. આ નાન અમૃતસરી ચુર ચુર નાન તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે. આ નાન બનાવવા માટે મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકા અને પનીર માંથી બનાવેલા સ્ટફિંગ નો ઉપયોગ કરીને આ નાન ને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. બાફેલા બટેટાના માવામાં ખમણેલું પનીર ઉમેરી તેમાં વિવિધ મસાલા, આદુ-મરચા અને ડુંગળી ઉમેરી આ સ્ટફિંગને તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ નાન કે રોટીને પીરસતી વખતે તેની સાથે કોઈ સબ્જી કે બીજી સાઈડ ડીશ ની જરૂર પડે છે પરંતુ આ નાનમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું સ્ટફિંગ ભરવામાં આવે છે તેથી આ નાનને કોઈ પણ સાઈડ ડીશ વગર પણ એન્જોય કરી શકાય છે. Asmita Rupani -
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Coopadgujrati#CookpadIndiaRoti ઈનસ્ટન્ટ તંદૂરી બટર રોટી બનાવી છે તેમાં મેં ઈસ્ટ, બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા વગર ફક્ત મલાઈ અને દહીં નો ઉપયોગ કરીને બનાવી છે. એકદમ સોફ્ટ બની છે. તેને મેં પંજાબી સબજી સાથે સર્વ કરી છે. Janki K Mer -
તવા બટર નાન (Tava Butter Naan Recipe In Gujarati)
#NRCપંજાબી સબ્જી સાથે બટર નાન કે બટર રોટી ખૂબ સરસ લાગે. આજે મેં ઘંઉના લોટ માંથી જ તવા બટર રોટી બનાવી છે સાથે પનીર ની પંજાબી સબ્જી. Dr. Pushpa Dixit -
બટર નાન (Butter Naan Recipe In Gujarati)
#NRCદરેક પંજાબી cuisine માં અનેક પ્રકાર ની નાન બનાવાય છે.મેંદા અને ઘઉંના લોટ ની પણ બને છે..આજે મે typical મેંદા માં થી બનતી બટર નાન બનાવી છે ,અને છોલે મસાલા સાથે સર્વ કરી છે. Sangita Vyas -
-
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખુબ સરસ આવે છે. પાલકમાંથી આપણે અવનવી ઘણી વસ્તુઓ બનાવતા જ હોઈએ છીએ. અહીંયા મેં નાન ઘઉંનો લોટ અને પાલકને મિક્સ કરીને બનાવી છે. સાથે મેં ગાર્લિક અને કલોંજીની ફ્લેવર આપી છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Disha Prashant Chavda -
-
-
-
-
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
#NRC#wheat#naan#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી. Alpa Pandya -
તંદૂરી રોટી (Tanduri Roti Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૮#સુપરશેફ2#cookpadindiaપંજાબી સબ્જી કે દાળ સાથે તંદૂરી રોટી ખાવાની મજા જ અલગ હોય છે. પરંતુ તંદૂર વિના તંદૂરી રોટી બનાવવાનું શક્ય નથી લાગતું. પણ હું તમને ઘરે તંદૂર વિના જ તંદૂરી રોટી બનાવવાની સરળ રીત.તંદૂરી રોટી દાળ ફ્રાય અથવા કોઇપણ ગ્રેવી વાળા શાક સાથે પિરસવામાં આવે છે. Komal Khatwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13181260
ટિપ્પણીઓ (2)