બટર નાન 😃

Arpita Shah @ArpitasFoodGallery
#MVF
વરસાદ ની સીઝન માં ગરમ ગરમ નાન અને સબ્જી ખાવા ની ખુબ જ મઝા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેંદા ને ચાળી લો. એક વાસણ માં મેંદો લઇ ઉપર મુજબ ની બધી સામગ્રી નાંખી પાણી થી લોટ બાંધી 2 ક્લાક રેસ્ટ આપી દો.
- 2
ત્યાર બાદ આડણી પર કાળા તલ અને લીલા ધાણા મૂકી અટામણ વાળું ગુલ્લુ કરી ઓવેલ શેપ વણી તેની ઉપર પાણી લગાવી પાણી વાળો ભાગ નોન સ્ટિક પર મૂકી એક બાજુ શેકાય એટલે બીજી બાજુ સેકી દો. તેની ઉપર બટર લગાવી દો.રેડી છે નાન....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર નાન (butter naan recipe in gujarati)
ઠંડા વાતાવરણમાં સબ્જી અને બટર નાન ની મજા માણો. Dhara Mandaliya -
બટર નાન (Butter Nan Recipe in Gujarati)
ભારતીય વાનગીઓમાં નાન ખૂબ જ પ્રખ્યાત છે અને દિવસે દિવસે દુનીયામાં તેની લોકપ્રિયતા પણ વધતી જાય છે. પાંરપારીક રીતે નાન તંદૂરમાં બનાવવામાં આવે છે પણ જેના રસોડામાં તંદૂર ન હોય તેમના માટે અહીં દર્શાવ્યા મુજબ નૉન-સ્ટીક તવા પર બનતા નાન ખૂબ જ મજેદાર વાનગી સાબીત થશે. આ નાનને તમારી મનપસંદ ભાજી અથવા દાળ સાથે પીરસો. Nidhi Jay Vinda -
વ્હીટ ફ્લોર તવા બટર નાન (Wheat Flour Tava Butter Naan Recipe In Gujarati)
આજે મે ધઉં ના લોટ માંથી નાન બનાવી છે. જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. આ નાન તમે કોઈ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો . Payal Sachanandani (payal's kitchen) -
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
તવા નાન
#goldenapron3#week 2#રેસ્ટોરેન્ટનાન આપણે રેસોરેન્ટ માં ખાતાં હોઈએ છે. એલોકો નાન તંદુરસ્ત માં નાખી બનાવે છે આજે મેં નાન તાવી પરજ બનાવી છે. ઘરે પણ તંદુર વગર નાન બનાવી શકો છો. Daxita Shah -
બટર કુલચા (Butter kulcha Recipe In Gujarati)
#નોર્થપંજાબ માં મેંદા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે...મેંદા માંથી રોટી, નાન, કુલચા જેવી વાનગી બને છે.. જે પચવા માં ભારે હોઈ છે પણ ત્યાં ના લોકો ની મહેનત આ પચાવી શકે છે.. KALPA -
ઢાબા સ્ટાઇલ પનીર મસાલા અને નાન (Dhaba style paneer masala & naan recipe in gujarati)
આપણે પંજાબી સબ્જી તો ઘરે સરસ જ બનાવતા હોઈએ છીએ તો પણ ઢાબા સ્ટાઇલ સબ્જી ની વાત જ અલગ હોય છે. એનો ટેસ્ટ અને ફ્લેવર અલગ જ હોય છે. એવો ટેસ્ટ રેસ્ટોરન્ટ ની સબ્જી માં પણ નથી હોતો. આજે મેં અહીંયા 1 આવી જ સબ્જી બનાવી છે જે એકદમ ઢાબા સ્ટાઇલ છે અને ખાવા માં એટલી tempting છે કે આંગળી ચાટતા રહી જશો. જોડે મેં 6 ટાઇપ ની નાન બનાવી છે જે સબ્જી જોડે કોમ્બિનેશન માં એકદમ પરફેક્ટ મેચ થાય છે.#North #નોર્થ Nidhi Desai -
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
-
-
-
મકાઈ ટિક્કી (Makai Tikki Recipe In Gujarati)
#MRCઆ ટીકકી વરસાદ માં ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે. આ ટીકકી ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. Ila Naik -
બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે. Ila Naik -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળા ની સીઝન માં ગરમ ગરમ ગોટા ખાવા ની મઝા માણી હોય છે Smruti Shah -
ચુર ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujarati#cookpad ચુર ચુર નાન એક પંજાબી નાન છે. આ નાન અમૃતસરી ચુર ચુર નાન તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે. આ નાન બનાવવા માટે મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકા અને પનીર માંથી બનાવેલા સ્ટફિંગ નો ઉપયોગ કરીને આ નાન ને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. બાફેલા બટેટાના માવામાં ખમણેલું પનીર ઉમેરી તેમાં વિવિધ મસાલા, આદુ-મરચા અને ડુંગળી ઉમેરી આ સ્ટફિંગને તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ નાન કે રોટીને પીરસતી વખતે તેની સાથે કોઈ સબ્જી કે બીજી સાઈડ ડીશ ની જરૂર પડે છે પરંતુ આ નાનમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું સ્ટફિંગ ભરવામાં આવે છે તેથી આ નાનને કોઈ પણ સાઈડ ડીશ વગર પણ એન્જોય કરી શકાય છે. Asmita Rupani -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
-
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
બટર નાન (Butter Naan Recipe In Gujarati)
#NRCદરેક પંજાબી cuisine માં અનેક પ્રકાર ની નાન બનાવાય છે.મેંદા અને ઘઉંના લોટ ની પણ બને છે..આજે મે typical મેંદા માં થી બનતી બટર નાન બનાવી છે ,અને છોલે મસાલા સાથે સર્વ કરી છે. Sangita Vyas -
ચીઝ નાન(Cheese Naan Recipe in Gujarati)
#GA4#week10#cheeseનાન એ પંજાબી રોટી છે જે મેંદાથી બનાવવામાં આવે છે નાન નેં સબ્જી, દાળ સાથે પીરસવા મા આવે છે. Sonal Shah -
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi -
ઢેબરી
#MRCઢેબરી ચોમાસા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. વરસાદ પડતો હોય અને ઢેબરી સાથે ચા બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
બટર કુલ્ચા (butter kulcha recipe in Gujarati)
આજે મે પહેલી વખત કુલ્ચા બનાવ્યા, ખુબ જ સરસ બન્યા, એકદમ સોફ્ટ, તલ અને કોથમીર નો પરફેક્ટ ટેસ્ટ આવે છે અને બટર તો ખરું જ....#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ23 Jigna Vaghela -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન (Punjabi Dhaba Special Chole
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન#CholeButterNaan#PunjabDhabaStyleCholeButterNaan#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove#પંજાબીસ્પેશિયલ #છોલે #કાબુલીચણા#બટર #નાન #મેંદો#PunjabiSpecial #Chole #KabuliChana #Maida #Naan #Butter#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeપંજાબી ઢાબા સ્પેશિયલ ડીશ માં છોલે અને બટર નાન ખૂબજ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભોજન છે. તો આવો, સાથે મળીને બનાવીએ ..ઓયે... ઓયે... બલ્લે... બલ્લે... Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16362130
ટિપ્પણીઓ (5)