ડ્રાયફુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe in Gujarati)

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478

ડ્રાયફુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 100 ગ્રામમિલ્ક ચોકલેટ
  3. 7 નંગમેરી બિસ્કીટ
  4. 2-3 નંગબદામ
  5. 2-3 નંગકાજુ
  6. ફોઈલપેપર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ માં બંને ચોકલેટ ના પીસ કરીને મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ કાજુ અને બદામ ના અડધા ફાડા કરો ચોકલેટને માઈક્રોવેવમાં 30 સેકન્ડ માટે બે વાર મૂકો

  3. 3

    ચોકલેટ મેલ્ટ થઇ જાય એટલે તેને એક ચમચી થી એકદમ સરસ હલાવી લો ત્યારબાદ તેમાં બિસ્કીટ ને ડિપ કરીને એક પ્લેટ પર ફોઈલ પેપર પાથરીને તેની ઉપર મૂકો

  4. 4

    ત્યારબાદ તેના ઉપર કાજુ અને બદામ ના ફાડા કરેલા છે તેને ગોઠવો અને આ પ્લેટને દસેક મિનિટ માટે ફ્રીઝમાં મૂકો ત્યારબાદ બહાર કાઢીને ની આજુબાજુ ચોકલેટ પ્રસરેલી છે તેને છરીથી કટ કરી ને ફિનિશિંગ આપો.

  5. 5

    ત્યારબાદ આ ડ્રાયફ્રુટ ચોકલેટ બિસ્કીટ ને એક પ્લેટમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

Similar Recipes