ઓરિઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe in Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

# ઓરીયો મિલ્કશેક & બદામ મિલ્કશેક
#GA4
#week4.

ઓરિઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe in Gujarati)

# ઓરીયો મિલ્કશેક & બદામ મિલ્કશેક
#GA4
#week4.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકટ એરીયો બિસ્કૂટ
  2. ૨ ગ્લાસદૂધ
  3. ૧ કપખાંડ
  4. ૧ નાની ચમચીકોકો પાઉડર
  5. ચમચો મલાઈ
  6. પેકટ બદામ પાઉડર
  7. બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિકસર બાઉલમાં ઓરીયો બિસ્કૂટ ટૂંકડા કરીને નાખો પછી તેમાં દૂધ ખાંડ કોકો પાઉડર મલાઈ નાખો

  2. 2

    આ બધું મિકસર બાઉલમાં ક્રસ કરવું પછી તેને ગ્લાસમાં નીકાળવું

  3. 3

    બદામ મિલ્કશેક માટે મિકસર બાઉલમાં દૂધ બદામ પાઉડર ખાંડ બદામની કતરણ નાંખી બધું બરાબર ક્રસ કરી ગ્લાસમાં કાઢવું

  4. 4

    ઓરીયો મિલ્કશેક ગ્લાસમાં ઉપરથી બિસ્કૂટ ના ટૂંકડા અને બિસ્કૂટ મૂકી સર્વ કરવું

  5. 5

    બદામ મિલ્કશેક ગ્લાસમાં ઉપરથી બદામની કતરણ નાંખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

ટિપ્પણીઓ

Similar Recipes