કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#Week11
#pumpkin
#cookpadgujarati
#cookpadindia
કોળું એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.કોળા માં વિટામિન એ સારા પ્રમાણમાં હોય છે જે આંખ અને ચામડી નાં રોગ માં ઉપયોગી છે. તેમાં એન્ટિઓક્સીડન્ટ, આલ્ફા કેરોટિન અને બીટા કેરોટિન હોય છે. શરીર માં થી ઝેરી તત્વો બહાર કાઢવા માટે ફાયદાકારક છે. આપણી મેટાબોલિક સીસ્ટમ વધારે છે. તથા કેન્સર થવાની શકયતા ઘટાડે છે. કોષો નું રક્ષણ કરે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ કોળું
  2. ૧ ચમચો ઘી
  3. 70 ગ્રામદળેલી ખાંડ
  4. 1/2 ચમચો મિક્સ ડ્રાય ફ્રુટ
  5. ચપટીઈલાયચી પાઉડર
  6. ચપટીજાયફળ પાઉડર
  7. 1/4 નાની ચમચીતજ પાઉડર
  8. 2 ચમચીદૂધ નો પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કોળા ની છાલ અને બી કાઢી ને તેને છીણી લો.

    પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં ઘી મૂકી તેમાં કોળા ની છીણ ઉમેરી ૨/૩ મિનિટ સાંતળો. પછી ઢાંકી ને 5 મિનિટ સુધી સીઝવા રહેવા દો.

    પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ડ્રાય ફ્રુટ નો ભુક્કો ઉમેરી 2-3 મિનિટ સુધી સાંતળો.

    પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં જાયફળ પાઉડર, ઈલાયચી પાઉડર, તજ પાઉડર, દળેલી ખાંડ, દૂધ નો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો ૪-૫ મિનિટ સુધી ધીમા તાપે શેકો.

    પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઘી છૂટું પડે એટલે તૈયાર કોળા નો હલવો ગરમા ગરમ સર્વ કરો.

    પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર November 23, 2020 09:46
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 23, 2020 11:26
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેનિલા ડ્રાયફ્રુટ ટુટીફ્રુટી મફીન(Vanilla dryfruits tuttyfruity muffins recipe in gujarati)
  2. લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
  3. આમળાની ગટાગટ ગોળી(Amla goli recipe in gujarati)
  4. પટ્ટી સમોસા(Patti samosa recipe in gujarati)
  5. ડેરી મિલ્ક ચોકલેટ કેક(Dairy milk chocolate cake recipe in gujarati)
  1. વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
  2. ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક(Dry fruit milk shake recipe in gujarati)
  3. લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
  4. લીલી ડુંગળીનું શાક(Spring onion sabji recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14098604
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close