🍈આમળા નો મુરબ્બો🍈 (Indian Gooseberry Jam Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#GA4
#Week11
Keyword: Amla/આમળા
નાના મોટા સૌને આમળા ખુબ ગુણકારી છે. બાળકો ને આમળા ખવડાવવા માટે આ મુરબ્બો એક સારો ઓપ્શન છે.

🍈આમળા નો મુરબ્બો🍈 (Indian Gooseberry Jam Recipe In Gujarati)

#GA4
#Week11
Keyword: Amla/આમળા
નાના મોટા સૌને આમળા ખુબ ગુણકારી છે. બાળકો ને આમળા ખવડાવવા માટે આ મુરબ્બો એક સારો ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિની
  1. મોટો વાટકો આમળા નો છીણ
  2. ૧.૫ વાટકો સાકર / ખાંડ
  3. ચપટીકેસર
  4. ૨-૩ લવિંગ
  5. ૧ ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિની
  1. 1

    એક પેન માં આમળા ની છીણ અને ખાંડ ને ભેગું કરી ૫ મિનીટ રહેવા દેવું.

  2. 2

    કેસર અને લવિંગ નાખી દેવું.થોડું પાણી છૂટું પડે એટલે ગેસ ચાલુ કરી ધીમે તાપે થવા દેવું.

  3. 3

    પાણી ઓછું થાય એટલે એક પ્લેટ માં એક ટીપું પાડવું.એ ફેલાય નહીં એટલે થઈ ગયું સમજવું. લગભગ એક તાર નું થવા દેવું.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

Similar Recipes