રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદર નો પાઉડર કરવો. સાકરનો પાઉડર. અખરોટ બદામ નો પાઉડર કરવો.
- 2
ઘી ગરમ કરવું અને ગુંદર પાઉડર સાતરવો ધીમા તાપે.હવે કાચું દૂધ નાખી ફાસ્ટ તાપ પર સતત હલાવતા રહેવું.દૂધ ફાટે અને ગુંદર પાઉડર ઓગળે એટલે એમાં ધીમે ધીમે સાકર નો પાઉડર ઉમેરવો. હલાવતા રહેવું.
- 3
હવે બદામ અખરોટ નો પાઉડર સૂકા કોપરા નું છીણ ઉમેરી હલાવવુ. સુંઠ ગંઠોડા ઇલાયચી જાયફળ પાઉડર નાખી સતત હલાવતા જવું. દૂધ બળી ને બધું બરાબર મિક્સ થાય ત્યાં સુધી.અને પેણો છોડે એટલે પ્લેટ મા કાઢી પિસ્તા અખરોટ બદામ ના અધકચરા ભુકા થી સજાવી પરોસવું. તૈય્યાર છે ગરમા ગરમ ગુંદર ની પેદ.4-5દિવસ સ્ટોર કરી શકાય.
Top Search in
Similar Recipes
-
-
-
ગુંદર પેદ(Gundar ped recipe in Gujarati)
ગુંદરની પેદ શિયાળાનું શક્તિવર્ધક વસાણું છે જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે આ પેદ સુવાવડી સ્ત્રીઓ ને પણ આપવામાં આવે છે. આમાં દૂધ રાખવામાં આવતું હોવાથી ખૂબ જ શક્તિ આપે છે#MW1 Nidhi Sanghvi -
-
-
-
ગુંદર ની રાબ(Gundar Raab Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MW1#post 2 શિયાળામાં ગુંદર ની રાબ રોજ પીવી જોઈએ. રોજ સવારે આ રાબ પીવાથી તમને આખા દિવસની એનર્જી મળી રહેશે . અને સાથે all-in-one વસાણું ( Check my recipe)લઈ લેવું જોઈએ જે તમારો શિયાળાનો બ્રેકફાસ્ટ થઇ ગયો કહેવાય. જે લોકોને કમર માં દુખતું હોય તેઓએ આ રાબ ખાસ પીવી જોઈએ SHah NIpa -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
ગુંદર ની રાબ (Gundar Raab Recipe in Gujarati)
#MW1#RAAB#COOKPADGUJRATI#CookpadIndia ગુંદર નો ઉપયોગ શિયાળા દરમ્યાન યોગ્ય માત્રા માં કરવા થી કમર નાં દુઃખાવા માં ઘણી સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે સાંધા નાં દર્દ માં પણ ખૂબ ઉપયોગી છે. આ સાથે તેમાં વાપરતા અન્ય વસાણાં રોગપ્રતિકાર શક્તિ વધારે છે અને પાચનક્રિયા સક્રિય કરવા મદદરૂપ થાય છે, શરીર નું બળ વધારે છે. Shweta Shah -
-
ગુંદર ની પેદ
#ફર્સ્ટશિયાળા માં ગુંદર ખાવાના ખૂબ ફાયદા છે. સ્ત્રીઓ માટે ખાસ.શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો હોય તે ગુદર ખાવાથી દૂર થાય છે.ગુંદર ના ઘણા પ્રકાર છે.અહી બાવળ નો પીળો સોનેરી ગુંદર લીધો છે.ગુંદર ની પેદ શિયાળા ની કાતિલ ઠંડી માં શરીર માં ઊર્જા ,ગરમાટો ઉત્પન્ન કરે છે.કારણ તેમાં દેશી વસાણાં નો ઉપયોગ કરવામાં આવે છે. Jagruti Jhobalia -
ગુંદર ની રાબ
#હેલથીઆ વાનગી સ્વાસ્થ્યવર્ધક, તુરંત શક્તિ આપનાર,સગર્ભા સ્ત્રીઓ , પ્રસુતિ થયેલ સ્ત્રી માટે ખૂબ જ ગુણકારી છે.આમાં રહેલ ગુંદર શરીર મા કોઈ પણ ભાગ માં દુખાવો મટાડે છે.શિયાળા માં ખાસ કરી ને પીવાય છે.સૂંઠ, ગંઠોડા શરદી,વાયુ મટાડે છે,ઘી શક્તિ આપે છે,ગોળ માં ભરપૂર આયર્ન હોય છે,હાડકા મજબૂત કરે છે.બદામ ,સૂકું કોપરું સ્વાદ અને સ્ફૂર્તિ આપે છે.ગુંદર અને દેશી વસાણાં થી બને છે. Jagruti Jhobalia -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
-
-
ગુંદર કોકોનટ રાબ (Gunder Coconut Raab Recipe In Gujarati)
#VRવિન્ટર વસાણાશિયાળા માં જેમ વસાણા ખાવા થી સ્ફૂર્તિ મળે છે તેમ રાબ પીવા થી પણ ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
-
ગુંદર પાક( Gundar paak recipe in Gujarati
#trendઆ એક શિયાળા માં ખવાતું વસાણું છે. સુવાવડ માં પણ આને ખવડાવવામાં આવે છે. Nilam patel -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
ખાવા મા પૌષ્ટિક વસાણુ.. શિયાળા નો સ્પેશિયલ વસાણુ Jayshree Soni -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
ગુંદર પાક લાડુ
# Winter Kichen Challange -2#Week -2ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે. Arpita Shah -
ગુંદર ની ચીકી
#શિયાળાશિયાળા મા સાંધા ના દર્દી માટે ખૂબ ઉપયોગી એક ચીકી ઉપર હુફાયેલું દૂધ પીવાથી સાંધા ના દુખાવા મા રાહત થાય છે. Geeta Godhiwala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14123788
ટિપ્પણીઓ (6)