ફણગાવેલા મગ નું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)

Parul Chavda
Parul Chavda @paru4
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
3 વ્યક્તિ
  1. ૧ વાટકીમગ
  2. ૧/૨ વાટકીડુંગળી સમારેલી
  3. ૧/૨ વાટકીટામેટાં સમારેલા
  4. ૨ ચમચીલીંબુનો રસ
  5. ૧ચમચી મીઠું
  6. ૧/૨ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીચાટ મસાલો
  8. ૧/૨ વાટકીકોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    મગ ને ધોઈ ૬ કલાક સુધી પલાળી રાખો. પછી મગ ને પાણી માંથી કાઢી રૂમાલ માં ૫ કલાક સુધી રહેવા દો.

  2. 2

    મગ ફણગી જાશે.

  3. 3

    પછી મગ માં ડુંગળી, ટામેટાં, બધા મસાલા નાખી લીંબુનો રસ, કોથમીર નાખી મીક્સ કરી પીરસો

  4. 4

    બા‌ળકો ને સાંજે ચટપટા નાસ્તો ખૂબ જ હેલ્થી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Chavda
પર
Rajkot
I love cooking for family n friends enjoy cooking new things.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes