પાલક ચકરી(Palak Chakri Recipe in Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#My first recipe
#પાલક ચકરી#
#નવેમ્બર

પાલક ચકરી(Palak Chakri Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#My first recipe
#પાલક ચકરી#
#નવેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ચમચા ચોખા નો લોટ
  2. ચમચો ચણા નો લોટ
  3. ૧ ચમચીદાળિયા નો ભૂકો
  4. ૨૦-૨૫ પાલક ના પાન
  5. ૧ ચમચીઅમૂલ બટર
  6. 1/4 ચમચી જીરૂ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. મોટું લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ની પ્યુરી કરી ઉપર મુજબ જણાવેલ બંને લોટ અને દાળીયા ના ભૂકા માં તેને મિક્સ કરી લેવી અને બધા મસાલા નાખી અમૂલ બટર વડે જ લોટ બાંધી ને મસળી લેવો. જો જરૂર પડે તો જ થોડું પાણી ઉમેરવું.

  2. 2

    હવે સંચા માં ચકરી ની જાળી વડે પહેલા પેપર ઉપર પાથરી બધી જ ચકરી ને એક સરખી ગોળ પાડી લેવી...તૈયાર પછી તેલ માં ફૂલ આંચ પર તરત તળી અને ગરમ ગરમ સર્વ કરવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes