પાલક ની ચકરી(Palak Chakri Recipe in Gujarati)

Shailaja Bhatt
Shailaja Bhatt @cook_26392614
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપાલક
  2. 2 કપચોખા નો લોટ
  3. 1/2 કપચણા નો લોટ
  4. 2 tbspદાળિયા ની દાળ નો ભુક્કો
  5. 1 tspજીરું
  6. ચપટીહિંગ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 3 નંગલિલી મરચી
  9. 1મુઠ્ઠી મોણ
  10. જરૂર મુજબ પાણી
  11. તળવા માટે તેલ
  12. ચકરી કરવાં નો સંચો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર ના જાર માં પાલક અને લીલી મરચી નાખી ને પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક મોટા વાસણ માં ચોખા નો લોટ, ચણા નો લોટ, દાળિયા ની દાળ નો ભુક્કો, જીરું, હિંગ, મીઠું, મોણ નાખી વ્યવસ્થિત મિક્સ કરી લેવું..

  3. 3

    હવે તેમાં પાલક ની પેસ્ટ ઉમેરો અને હવે ઢીલો કણક તૈયાર કરો.

  4. 4

    ત્યાર બાદ આ કણક ને ચકરી ના સંચા માં ભરી ને ચકરી પડીએ.

  5. 5

    હવે આ ચકરી ને માધ્યમ તાપ પર ગોલ્ડન brown ના થઇ ત્યાં સુધી તળવી. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને હેલ્થી પાલક ચકરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shailaja Bhatt
Shailaja Bhatt @cook_26392614
પર

Similar Recipes