મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#CB4
#cookpadindia
#cookpadgujarati
મેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે.

મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#CB4
#cookpadindia
#cookpadgujarati
મેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચોખા નો લોટ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 1/2 વાટકીરાજગરા નો લોટ
  4. 1 ટે સ્પુન લીલા મરચાં ની પેસ્ટ
  5. 1 મોટી ચમચીતલ
  6. 1 ચપટીહિગ
  7. જરૂર મુજબ પાણી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 100 ગ્રામબટર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ચોખાનો લોટ, ચણા નો લોટ અને રાજગરા નો લોટ લઇ ચાળી લો. પછી મરચાની પેસ્ટ, બટર, તલ, અને બધા મસાલા નાખી મિક્સ કરી લો.

  2. 2

    હવે થોડું-થોડું પાણી નાખી મિડીયમ કણક તૈયાર કરો. પછી તેના બે ભાગ કરી લો. સંચો લઇ તેમાં ચકરી વાળી જારી મૂકી તેલ વડે ગ્રીસ કરી લો.

  3. 3

    હવે સંચા વડે હાથ વડે ગોળ-ગોળ કરતા જઇ ચકરી બનાવતા જવું. પછી તેલ ગરમ મૂકો. તેલ આવે એટલે મિડીયમ આંચ પર ચકરીને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    તો તૈયાર છે મલ્ટીગ્રેન ચકરી. એરટાઈટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી લો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes