આમળા ની ચટણી(Amla chatney recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#GA4
#Week11
શિયાળા નુ અમૃત એટલે આમળા . એવુ કેહવાય છે કે શિયાળા મા દરરોજ આમળા ના ઉપયોગ કરયે તો આખુ વર્ષ સ્વસ્થ રહીયે છે. આમળા ના જૂસ ,ચટણી,અથાણા,મુરબ્બા,શરબત અનેક રીતે બનાવી ને રોજિન્દી ખોરાક મા શામિલ કરી શકીયે છે. મે આમળા ની ચટણી બનાવી છે જે લંચ ,ડીનરમાં લઈ શકીયે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
5,6સર્વીગ
  1. 4 નંગઆમળા
  2. 1 વાટકીકોથમીર
  3. 1/2 ચમચીજીરુ
  4. મીઠુ સ્વાદ પ્રમાણે
  5. ૨ચમચી ગોળ (ઓપ્સનલ)
  6. 1લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    આમળા ને ધોઈ,કાપી લેવાના,કોથમીર ને ધોઈ સાફ કરી,કાપી લેવાના

  2. 2

    એક મિકચર જાર મા કાપેલા આમળા,કોથમીર,લીલા મરચા,મીઠુ,ગોળ નાખી ગ્રાઈન્ડ કરી ને સ્મૂધ પેસ્ટ બનાવી લો. અને એર ટાઈટ બરની મા ભરી ને, સર્વ કરો

  3. 3

    તૈયાર છે મલ્ટીપર્પઝ આમળા ની ખાટી મીઠી,ટેન્ગી,સ્વાદિષ્ટ,હેલ્ધી ચટણી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ (6)

Smita Trivedi
Smita Trivedi @cook_28089748
આંબળાથી બનતી વાનગીઓ વિશે સરસ માહિતી મળી.

Similar Recipes