આમળા ગોળી (Amla Goli Recipe In Gujarati)

#winterspecial
#cookpadindia
#cookpadgujarati
@Ekrangkitchen @hetal_2100 @Disha_11
આપણા આયુર્વેદિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર આમળા એ શિયાળાનું ઉત્તમ ઔષધ છે અને વિટામિન સી નો ભરપૂર સ્તોત્ર હોવાથી તેને અમૃત ફળ પણ કહેવામાં આવે છે ઉપરાંત તેમાં બીજા પણ અનેક વિટામિન્સ અને મિનરલ્સ પણ રહેલા છે આથી આમળાનો ઉપયોગ કરીને તેનું અથાણું ચટણી શાક ચેવનપ્રાસ અને મુખવાસ જેવી અનેક વાનગીઓ બનાવી તેનું સેવન કરી તેના ઔષધીય ગુણોનો લાભ મેળવી શકાય છે. આમળા ગોળી સ્વાદમાં પણ ચટપટી હોવાથી બાળકો પણ આનંદથી ખાઈ શકે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમળાને બરાબર ધોઈ કુકરમાં બાફી લેવા પછી ઠળિયા કાઢી તેનો પલ્પ તૈયાર કરો.
- 2
હવે તૈયાર પલ્પને કડાઈમાં ઉમેરી બધા મસાલા નાખો અને ગોળ ઉમેરી ધીમા તાપે સતત હલાવતા રહેવું પૂરણ જેવું થઈ જાય એટલે ઠંડુ પડવા દો.
- 3
હવે તૈયાર પૂરણમાંથી નાની નાની ગોળીઓ બનાવી ખાંડના બૂરામાં રગદોળી લો અને એક એર ટાઈટ બરણીમાં ભરીલો. તો તૈયાર છે ચટપટી આમળા ગોળી.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)