મેથી વડી(Methi vadi recipe in Gujarati)

Rupal
Rupal @cook_22242446

#GA4
#week12
#besan
શિયાળાની ઋતુમાં આ વડીનો ઉપયોગ કરી ને ઊધ્યુ,વાલોળમૂઠીયા જેવા શાક બનાવી શકાય છે.આ વડી ટોમેટો સોસ કે ચટણી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

મેથી વડી(Methi vadi recipe in Gujarati)

#GA4
#week12
#besan
શિયાળાની ઋતુમાં આ વડીનો ઉપયોગ કરી ને ઊધ્યુ,વાલોળમૂઠીયા જેવા શાક બનાવી શકાય છે.આ વડી ટોમેટો સોસ કે ચટણી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1/2ઝૂડી મેથી
  3. 3ચમચા તેલ
  4. 1/4 ચમચીહીંગ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીહવેજ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 મોટી ચમચીખાંડ
  9. 1/2લીમ્બુ
  10. 1/8ચમચીખાવાનો સોડા
  11. સ્વાદાનુસાર મીઠું
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાના લોટ ને ચાળી લો.

  2. 2

    હવે તેમાં બધા મસાલા, મેથી અને મોણ નાખી લોટ બાંધી લો.જરૂર પડે તો એક ચમચી જેટલું પાણી નાખવું.

  3. 3

    હવે લોટ માંથી નાની નાની ગોળીઓ બનાવી લો

  4. 4

    એક પેનમાં તળવા માટે તેલ મૂકી તેમાં તૈયાર કરેલ ગોળીઓ નાખી ને મધ્યમ આંચ પર તળો.

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ મેથી વડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal
Rupal @cook_22242446
પર

Similar Recipes