મેથી ની વડી (Methi Vadi Recipe In Gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#goldenapron3
#week1
#Besan
મેથી ની વડી એ દાળ શાક મા વપરાય છે.વધારે આપણે ઉન્ધીયુ મા વાપરીએ પણ રસાવાળા શાક, અને દાળ મા પણ વાપરી શકાય. એમજ પણસ્વાદ મા ખુબ જ ટેસ્ટી છે.

મેથી ની વડી (Methi Vadi Recipe In Gujarati)

#goldenapron3
#week1
#Besan
મેથી ની વડી એ દાળ શાક મા વપરાય છે.વધારે આપણે ઉન્ધીયુ મા વાપરીએ પણ રસાવાળા શાક, અને દાળ મા પણ વાપરી શકાય. એમજ પણસ્વાદ મા ખુબ જ ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ મેથી ની ભાજી
  2. 1/4 કપ ધાણા ભાજી
  3. 1+1/2 કપ ચણા નો લોટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ટે.સ્પૂન લસણ આદુ મરચાં ની પેસ્ટ
  6. 1 ટે.અધકચરા વાટેલા મરી, આખા ધાણા,વરિયાળી
  7. 1 ટી.સ્પુન હળદર
  8. 1 ટી.સ્પુન લાલમરચુ
  9. 1 ટી.સ્પુન ધાણા જીરું
  10. 1 ટે.સ્પુન તલ
  11. 1 ટી.સ્પુન ગરમ મસાલો
  12. 1/2 પાટૅ લીમ્બુ
  13. 1 ટે.સ્પુન તેલ
  14. પીન્ચ સોડા
  15. તેલ તળવા માટે
  16. હીન્ગ પીન્ચ
  17. ચપટી અજમો ઓપ્શનલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા નો લોટ નોલોટ મા કોથમીર, ધાણા, હળદર,મીઠું, મરચું, ધાણાજીરું, ગરમમસાલો, તલ,આદુ,મરચા,લસણ,મરી, વરિયાળી, આખા ધાણા, અજમો, હીન્ગ, તેલ,લીમ્બુ, સોડા, બધું બરાબર મીકસ કરી લોટ બાધી લો.

  2. 2

    ગોળી વાળી ધીમી આન્ચ પર તળી લો.ફુલી ને ડબલ થઈ જશે.

  3. 3

    તૈયાર છે મલ્ટી પર્પઝ મેથી વડી જેને ફ્રીજમાં 8- 10 દિવસ સ્ટોર કરી શકાય. અને પાણી વાળા,રસા વાળા,ગ્રેવી વાળા શાક મા વાપરો અને આમટી દાળ,દાળઢોકળી,કે અમજ ખુબ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes