મેથીની વડી (Methi Vadi Recipe In Gujarati)

મારા જશને આ વડી ખૂબ જ ભાવે. ઊંધિયામાં મોટાભાગના શાક આપણને ન ભાવે તેવા જ હોય છે તો વડી આપણા ભાગમાં આવી જાય તો ભયો ભયો! એટલે ઉંધીયું આપણે ઘરે બનાવી તેમાં વડી વધારે નાખીએ તો બાળકોને મોજ આવે.અને આ વડી વધારે પ્રમાણમાં બનાવીને રાખી દેવાથી અઠવાડિયા સુધી બગડતી નથી. બીજી વાર વટાણા બટાકા નાં શાક માં ઉમેરજો મજા આવશે જમવાની!
મેથીની વડી (Methi Vadi Recipe In Gujarati)
મારા જશને આ વડી ખૂબ જ ભાવે. ઊંધિયામાં મોટાભાગના શાક આપણને ન ભાવે તેવા જ હોય છે તો વડી આપણા ભાગમાં આવી જાય તો ભયો ભયો! એટલે ઉંધીયું આપણે ઘરે બનાવી તેમાં વડી વધારે નાખીએ તો બાળકોને મોજ આવે.અને આ વડી વધારે પ્રમાણમાં બનાવીને રાખી દેવાથી અઠવાડિયા સુધી બગડતી નથી. બીજી વાર વટાણા બટાકા નાં શાક માં ઉમેરજો મજા આવશે જમવાની!
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ અને ઘઉંનો લોટ ચાળી લો. મેથીની ભાજી ધોઈ એમાં ઉમેરો. હવે મોણ માટેનું તેલ ઉમેરો. હળદર,મીઠું, મરચું, ગરમ મસાલો હિંગ,ખાંડ ઉમેરી સરખું મીકસ કરો.હવે સાજી ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.
- 2
લોટમાંથી ગોળીઓ બનાવો.તેલ ગરમ કરવા મૂકો.તેલમાં આ વડી ને ડીપ ફ્રાય કરો.ઊંધિયામાં ઉમેરી સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#GA4#Week24ઊંધિયામાં મોટાભાગના શાક આપણે ન ભાવે તેવા જ હોય છે એટલે જે ભાવે તેવા જ શાક લઈને આ મનભાવન મિક્સ શાક બનાવ્યું છે! Davda Bhavana -
મેથીની મૂઠડી (Methi Muthadi Recipe In Gujarati)
#GA4#Week19#મેથીની ઊંધિયા ની મૂઠડીઉંધીયાનો પૂરો સ્વાદ તેના મસાલા ઉપરાંત તેમાં મહત્વનો ભાગભજવતી મૂઠડીનો છે ,મૂઠડી પણ દરેક ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે ,મેથીનીજગ્યા એ કોથમીર કે બીજી ભાજી પણઉમેરીને બનાવે છે પણ સાચો સ્વાદ તો મેથીની મૂઠડી ઉમેરાયેલાઉંધીયામાં જ આવે છે ,મૂઠડી માત્ર ઉંધીયામાં જ નથી વપરાતી ,તેનો બીજા શાક સાથે પણ ઉપયોગ સરસ લાગે છે ,મારા ઘરેમેથીનો અને મૂઠડીનો ભરપૂર ઉપયોગ થાય છે ,શિયાળામાંઆવતા દરેક લીલા શાક સાથે તેનો ઉપયોગ કરું છુ,,અનેએકસાથે બનાવીને સ્ટોર કરી લઉ છુ જેથી ૧૫ દિવસ બનાવવીના પડે ,,ચણાના લોટ સાથે ઘઉંનો લોટ ઉમેરવાથી ઉંધીયામાંમૂઠડી ભાંગી નથી જતી ,આખી જ રહે છે , Juliben Dave -
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#week6#CookpadTurns6કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે. Keshma Raichura -
મેથી વડી(Methi vadi recipe in Gujarati)
#GA4#week12#besanશિયાળાની ઋતુમાં આ વડીનો ઉપયોગ કરી ને ઊધ્યુ,વાલોળમૂઠીયા જેવા શાક બનાવી શકાય છે.આ વડી ટોમેટો સોસ કે ચટણી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Rupal -
મલ્ટીપરપઝ વડી (Multipurpose Vadi Recipe In Gujarati)
#GA4#Week19#Methi#Post2આ મલ્ટી પરપઝ વડી એટલે નામ આપ્યું છે કેમકે આ ઘણી રીતે વપરાતી હોય છે. જેમકે ઉંધીયા માં, અમુક રસાવાળા શાક માં, નાસ્તા ની જેમ, ચા જોડે. એટલે એકવાર બનાવી ડબ્બો ભરી રાખી દેવાથી સમય પણ બચે છે અને વિવિધ વાનગી માં વાપરી પણ શકાય છે. Bansi Thaker -
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
મેથી વડી (Methi Vadi Recipe In Gujarati)
#ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપીઉતરાયણના દિવસે અગાસી પર ખાવા માટે આ રેસીપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને અમે ચોક્કસ બનાવીએ છીએ Kalpana Mavani -
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4#METHI NI BHAJI NU SHAK#COOKPADGUJARTI#cookpadIndia શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#maharashtrian_special#cookpadindia#cookpadgujarati#breakfast#બેસન#ફરસાણ#નમકીન#side _dishકોથંબીર વડી એ સવાર કે સાંજે નાસ્તા માં લઇ શકાય, જમવામાં સાઈડ ડિશ તરીકે પણ સરસ લાગે છે. .અને આ રીત થી બનાવશો તો તેને તળ્યા વગર પણ ખાઈ શકાય . આ વડી ટ્રાવેલિંગ માં લઇ જવા માં ખુબ કામ લાગે છે . Keshma Raichura -
-
-
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US Aarati Rinesh Kakkad -
-
-
મેથી ની વડી (Methi Vadi Recipe In Gujarati)
#goldenapron3#week1#Besanમેથી ની વડી એ દાળ શાક મા વપરાય છે.વધારે આપણે ઉન્ધીયુ મા વાપરીએ પણ રસાવાળા શાક, અને દાળ મા પણ વાપરી શકાય. એમજ પણસ્વાદ મા ખુબ જ ટેસ્ટી છે. Nilam Piyush Hariyani -
મેથી બાજરીની વડી (Methi Bajri Vadi Recipe In Gujarati)
મેથી- બાજરીના ઢેબરાં- મોટા ભાગનાં ઘરોમાં બનતાં જ હશે. બાજરી ગરમ છે અને મેથીની ભાજી પચવામાં હલકી ઉપરાંત જે કફને ઘટાડે અને વાયુને મટાડે છે. શિયાળામાં કફ અને શરદીવધે અને વાયુના કારણે ચામડી સૂકાઈ જાય એટલે અજમો, તલ, દહીં, હીંગ, ગોળ વગેરે ઉમેરીને બનતી આ ગુણ વધર્ક વડી તમારા શરીરને અને મનને તરોતાજા રાખીને તમારું સ્વાસ્થય વધારે છે. Chhatbarshweta -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથીમબિર વડી એ મહારાષ્ટ્ર ની ફેમસ રેસિપી છે. ગુજરાતી ઢોકળા અને મુઠીયા ને મળતી આવતી વાનગી છે. Jyoti Joshi -
ઝુણકી વડી (Jhunka Vadi Recipe In Gujarati)
#ફટાફટ(પોસ્ટઃ32)આ વડી મહારાષ્ટ્ર અને કર્ણાટક માં ખુબજ ફેમસ છે.અને ઝડપથી બની જતું ટેસ્ટી ફરસાણ છે. Isha panera -
-
મેથી ટામેટા નું શાક (Methi Tomato Shak Recipe In Gujarati)
#GA4 #Week19#શિયાળામાં મેથીની ભાજી ખુબ જ સરસ મળે છે તો જરૂરથી ખાવી જોઈએ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ટામેટા ના લીધે તેની કડવાશ ઓછી થાય છે તો આ સાપ જરૂરથી બનાવશો Kalpana Mavani -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથી ની ભાજી ખૂબ જ ગુણકારી છે. તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્રીયન Breakfast છે .તો મેં પણ આજે કોથંબીર વડી બનાવી છે .#TT2 કોથંબીર વડી Sonal Modha -
-
કેળાં મેથીની ભાજી ના ગોટા (Kela Methi Bhaji Gota Recipe In Gujarati)
મારા મમ્મી આ ગોટા બહુજ બનાવતા.અમને બધા ને પણ બહુજ ભાવતા. એમની રીત થી મેં અહિયા કેળા મેથી ની ભાજી ના ગોટા બનાવવા ની ટ્રાય કરી છે.#Cooksnap@sneha desai Bina Samir Telivala -
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
#GA4 #Week19આ શાક ખૂબ જ જલ્દી બને છે અને જે લોકોને મેથીની ભાજી નથી ભાવતી તેને પણ આ કેળા સાથે ભાજી ખવડાવી શકાય છે અને કેળાની મીઠાશ ના લીધે ભાજી ની કડવાસ ઓછી લાગે છે તો આ શાક જરૂરથી બનાવશો Kalpana Mavani -
-
મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4કાઠીયાવાડી સ્ટાઈલમાં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેને છરી વડે જીણું જીણું સમારીને ઉપયોગ માં લેવા માં આવે છે . જેને કારણે આ ભાજી નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. Shilpa Kikani 1
More Recipes
ટિપ્પણીઓ