મેથી ના ગોટા(Methi bhajiya recipe in Gujarati)

Dipti Dave @cook_26305419
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં ચણા નો લોટ,સૂજી, કરકરો ચણા નો લોટ મીઠું, મરી, ધાણા લીલા મરચા મિક્સ કરવા તેમાં ધોઈ સમારેલી મેથી અને કોથમીર મિક્સ કરવા
- 2
તેમાં સાંજી ના ફૂલ અને ગરમ તેલ ૨ચમચી મિક્સ કરી પાક કેળા ને મેશ કરી મિક્સ કરી તેલ મા મેથી ગોટા ઉતારવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના ફૂલવડા (Methi Fulvada Recipe In Gujarati)
શિયાળા માં તાજી મેથી ખાવા ની મજા જ અલગ છે. મેથી સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આપડે ગુજરાતી લોકો મેથી ની ઘણી વાનગી બનાવે છે જેમાંની એક ફૂલવડા બધા ના મનપસંદ હોઈ છે. ગરમા ગરમ ફૂલવડા ખાવા ની મજા શિયાળા ની ઠંડી માં આવે છે.#GA4 #Week19 #methi #મેથી ના ફૂલવડા Archana99 Punjani -
-
-
-
મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
મેથી ના ગોટા માં કોથમીર મેથી જેટલી જ વાપરવામાં આવે તો તેમાં કડવાશ નહિ આવે. ખાંડ નાખવાની જરૂર પણ નહિ પડે. મને રસોઈ માં ખાંડ વાપરવી ઓછી પસંદ છે એટલે હું બને ત્યાં સુધી ખાંડ નો ઉપયોગ ઓછો કરુ છું. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MRCવરસાદી વાતાવરણમાં ભજિયા, ગોટા અને ચટપટું ખાવાનું બહુ ભાવે.. આજે મે મેથીનાં ગોટા બનાવ્યા એમાં પાકું કેળું નાખ્યું જેથી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
-
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3#ભજીયા#Mycookpadrecipe 34 શિયાળા માં દરેક ભાજી ખૂબ સરસ મળતી હોય, અને લીલોતરી ની મજા શિયાળા માં જ છે. આખા વર્ષ નું ભાથું શરીર ને ઊર્જાવાન બનાવવાનું એ માત્ર શિયાળા મા જ થાય છે. હિમોગ્લોબીન, પાચનક્રિયા માં સાંધા માં એમ ઘણી રીતે ગુણકારી અલગ અલગ શાકભાજી હોય છે. મમ્મી પ્રેરણા સ્ત્રોત છે આજ ની વાનગી માટે Hemaxi Buch -
-
-
-
મેથી અને લસણનાં ગોટા(methi ne lasan na gota recipe in Gujarati)
#MW3 લીલી મેથી અને લીલું લસણ બંને શિયાળામાં ખુબ જ સરસ આવે છે. તેનાં ઉપયોગ થી ઘણા બધા ફાયદા મળે છે.ફૂલેલા અને જાળીદાર ગોટા ફરસાણ ની દુકાન જેવાં જ બને છે. બિલકુલ કડવા નહીં લાગે ખાવાં ની મજા પડે તેવાં બનાવ્યા છે. Bina Mithani -
-
-
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
-
-
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ માં બધાં અગાશી માં જલસા કરતાં હોય ત્યારે કંઈક ચટપટુ મળી જાય તો મોજ પડે HEMA OZA -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14155810
ટિપ્પણીઓ (3)