લીલી ડુંગળી ટામેટાનું શાક (Lili dungli tamera nu shak recipe in Gujarati)

Shital Rohit Popat @cook_26693136
લીલી ડુંગળી ટામેટાનું શાક (Lili dungli tamera nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ડુંગળી ટામેટા નુ શાક બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો, ત્યારબાદ કડાઈ ગેસ ઉપર મૂકો તેમાં તેલ નાખો, તેલ થઈ જાય પછી તેમાં રાઇ જીરૂ નો વઘાર કરો,ત્યારબાદ સુધારેલું ટામેટાં નાખી ચડવા દો ટામેટાં ચડી જાય એકરસ થઈ જાય,
- 2
ત્યારબાદ સુધારેલી લીલી ડુંગળી નાખી ચડવા દો,ત્યારબાદ ડુંગળી ચઢી જાય, ત્યારબાદ સુધારેલું લસણ,બધા મસાલા નાખો,હળદર, મરચાની ભૂકી, ધાણાજીરું, મીઠું,આદુ ની પેસ્ટ, નાખી ત્યારબાદ સરખી રીતે હલાવી મિક્સ કરો,
- 3
ત્યારબાદ એક બાઉલમાં કાઢી તેમાં કોથમીર છાટો, અને લીલી ડુંગળી,ના પાન અને ટમેટૂ,મૂકો ત્યારબાદ રોટલા અથવા પરોઠા સાથે ગરમાગરમ સર્વ કરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી ડુંગળી અને સેવ ટામેટાનું શાક(Lili dungli-sev-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11 Reena Jassni -
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Lili dungli nu lotvalu shak recipe in Gujarati)
#GA4#Week11#Green onion Dipti Panchmatiya -
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati)
#GA4 #Week11 Avani Tanna -
-
-
લીલી ડુંગળી અને બટાકાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati)
#GA4#Week11 Sarda Chauhan -
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
-
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11 વિન્ટર માં સૌવ નું પ્રિય એવું કાઠીયાવાડી એવું યમ્મી ગ્રીન ઓનિઓન વેજી..... Dhara Jani -
લીલી ડુંગળી બટાકાંનુ શાક(lili dungli batata nu shak recipe in Gujarati)
#GA4#Week11#lili dugli Bhavita Mukeshbhai Solanki -
લીલી ડુંગળી & રીંગણનું શાક(Lili dungli-ringan nu shak recipe in Gujarati)
#GA4#Week11 FoodFavourite2020 -
-
-
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#GREEN ONION Iime Amit Trivedi -
ગાંઠીયા લીલી ડુંગળી બટેટાનું શાક(Ganthiya-lili dungli-bataka nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonion Arya -
લીલી ડુંગળી, ટામેટાં અને સેવ નું શાક(Lili dungli,tameta,sev nu shak recipe in Gujarati)
#GA4#Week11 Kiran Solanki -
લીલી ડુંગળી અને મેથીનુ ખારીયું (Lili dungli-methi khariyu recipe in Gujarati)
#GA4#Week11#green onions Kittu Patel -
-
-
લીલી ડુંગળી નું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક શિયાળા માં કે ઠંડી માં ખાવા ની મજા પડે છે. Deepika Yash Antani -
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક(Lili dungli-sev-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક ગરમ ગરમ પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ તમારે ઘરે જરૂર બનાવો. અને આ રેસીપી ને winter special કહી શકાય.. Uma Buch -
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Lili dungli-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11શિયાળા ની ઋતુ સાથેજ સરસ મજાના અનેક લીલા શાક થીશાકભાજી માર્કેટ ઉભરાય પડે છે.આ ઋતુ માં લીલી ડુંગળી પણ ખુબજ સરસ તાજી મળે છે.ને લીલી ડુંગળી દ્વારા અનેક ચીજો બનાવી શકાય છે.જેમાં મારુ મનગમતું ઝટપટ બની જતું તેમજ ચટાકેદાર શાક એટલેલીલી ડુંગળી ને ટામેટા નું શાક.જે રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પૂરી વગેરે સાથે ખાય શકાય છે.તો આજે તેને બનાવવાની રીત જોઈશું... NIRAV CHOTALIA -
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Kalika Raval -
-
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળી,આ એક કાઠિયાવાડી શાક છે, જે પરાઠા, થેપલા, રોટલા, રોટલી, ખીચડી બધા જ સાથે ખુબજ સરસ લાગે છે... અને એમાં પવન શિયાળા મા જો ગરમા, ગરમ આ શાક મળી જાય તો તો મજા પાડી જાય હોય બાકી..... Taru Makhecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14158995
ટિપ્પણીઓ