રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ને પાણી થી સાફ કરી ને સમારી લેવા.ગેસ પર લીલા ચણા, વટાણા,સુરતી પાપડી,તુવેર,મીરચી વાલોર ને કુકર માં 2 વિશલ થી બાફી લેવા.
- 2
ગેસ પર કઢાઈમાં તેલ મૂકી રીંગણ(આખા),બટેકા,સકકરીયા,રતાળુ ને તળી લેવા.અધકચરા રાખવા.
- 3
મિક્સિ જાર માં લીલું લસણ,મરચા ક્રશ કરવા.બાદીયા અને લવિંગ ને ખાંડણી ની મદદ થી ભૂક્કો કરવો.
- 4
મેથી ની વડી માટે 1 તપેલી માં ચણા લોટ,ઘઉંનો જાડો લોટ,મીઠું,મરચુ,ધાણાજીરું, સાજી ના ફૂલ, 2 ચમચી તેલ,ગરમ માસલો, હળદર, લીંબુ,ખાંડ,હિંગ નાખી હલાવો પછી પાણી નાખી કઠન નહિ ને ઢીલો લોટ બાંધવો.પછી ઓવલ સેપ માં વડી બનાવી ને તેલ માં તળવી.
- 5
ગેસ પર 1 મોટી કઢાઈ માં 5 થી 6 મોટા ચમચા તેલ મૂકી ને જીરું તતડાવી તમાલપત્ર નાખી ને લસણ-મરચાં મૂકી ને થોડી હિંગ નાખી હલાવું.થોડું પાણી નાખી ઉકળે એટલે તેમાં તળેલા બધા શાક અને બાફેલા દાણા નાખી બાદીયા અને લવિંગ કરેલો ભૂક્કો અને ઉંધીયા નો ગરમ મસાલો,લાલ મરચુ,હળદર,મીઠું,થોડી ખાંડ,લીંબુ નો રસ નાખી શાક હલાવું.થોડી વાર શાક ચઢવા દેવું.ગેસ ધીમો જ રાખવો.ગરમાં ગરમ ઊંધિયું તૈયાર છે.
- 6
મેં અહીં કચોરી અને તળેલી ઘઉંની મેથી પૂરી સાથે સર્વે કરીયું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
# ઊધિયું અમારે ઉતરાયણ માં અવશ્ય બને ને શિયાળા મા તો દર અઠવાડિયે બને જ બધા ને બહુ ભાવે સાથે અમે આજે દૂધપાક પણ banaviyo છે ને ચોળાફળી પણ. Wow જામો જામો છે બાકી હો 😊🙋#KS Pina Mandaliya -
-
-
-
-
-
-
ઉધિયું(Undhiyu recipe in Gujarati)
અમને બધા નું ફેવરિટ છે અમે ઉતરાયણ આવે એટલે કરવાનું જ ફાઇનલ બધા ને બહુ જ ભાવે ને હું તો ખાલી ઉધીયું જ ખાવું બીજું કાંઈ જ નહિ 😊🤗😋 Pina Mandaliya -
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ