સંભારો(Sambharo Recipe in Gujarati)

Mansi Maniar @cook_26912460
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકી તેમાં રાઇ જીરૂ નાખો પછી તેમાં ઝીણી સમારેલી કોબી અને ટીંડોળા નાખી હલાવી લો.હવે તેમાં મીઠું નાખવું થોડીવાર સાંતળી લો બની જાય એટલે એક વાટકામાં લઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સંભારો(Sambharo Recipe in Gujarati)
#GA4#week14#cabbage#Cobi નો સંભારોકોબી આમ તો બારે માસ મળે છે પરંતુ જે શિયાળામાં કોબી મળે છે તેનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે તે ખૂબ જ મીઠું હોય છેએમનો એકલું કાચું પણ ખાવામાં આવે તો પણ ખુબ ટેસ્ટી લાગે છેઆજે મેં કોબી નો સંભારો બનાવ્યો છે જે અધ કચરો ચડેલો હોય છે તેને સંપૂર્ણ ચઢાવવામાં આવતો નથીથોડું કાચું પાકું રાખવામાં આવે છે તેની અંદર ગાજર ટામેટા કેપ્સીકમ લીલા મરચાં ધાણા અને લીલા લસણ પણ જો ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ ઓર નીખરી ને આવે છેમેં અહીં કો ભી ગાજર ટામેટા અને લીલા ધાણા લીલા મરચાનો ઉપયોગ કરેલો છે Rachana Shah -
-
-
-
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી ખાસ કરીને કાઠીયાવાડી થાળી માં શાક ની સાથે સંભારા નો આગવું મહત્વ છે શિયાળામાં કોબીજ સરસ મળે છે તેથી તેનો મેં સંભારો બનાવ્યો છે#GA4#Week14 Shethjayshree Mahendra -
-
મરચા ટીંડોળા કોબીજનો સંભારો(Marcha,tindola,cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચાં Crc Lakhabaval -
-
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
કોબીજ દરેક સિઝનમાં મળતી હોય છે. પણ અત્યારે શિયાળાની ઋતુમાં કોબીજ વધુ સારી મળતી હોય છે. જો કે આ ઋતુમાં દરેક શાકભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાં પણ- કોબી, કાકડી, ગાજર, બીટ તથા ટામેટાં- આ બધા શાકને આપણે કાચા સલાડની જેમ ખાઈએ છીએ. જે આપણી તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયી છે પરંતુ ઘણા બધાને કાચો સલાડ નથી ભાવતો.તો આપણે આ શાકભાજીને સહેજ વઘારીને ( સહેજ જ વાર સાંતળીને ) ખાવામાં લઈ એ તો એના સ્વાદમાં અનેક ઘણો વધારો થાય છે. મેં આજે એ રીતે સંભારો બનાવ્યો છે.જે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે.#GA4#Week14 Vibha Mahendra Champaneri -
-
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
-
-
કોબી કેપ્સીકમ નો સંભારો (Kobi Capsicum Sambharo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
ટીંડોરા મરચાં સંભારો(Tindola Marcha Sambharo Recipe In Gujarati)
#સાઇડઆ સંભારો ગાંઠીયા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે તે માળીયા નો famous સંભારો છે Kusum Parmar -
-
-
-
-
-
કોબી ગાજર કેપ્સીકમ સંભારો (Kobi Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
કોબી-ગાજર-કેપ્સીકમ સંભારો ઘરમાં બધાને ભાવે. ગુજરાતી થાળીમાં અવશ્ય હોય. Dr. Pushpa Dixit -
ટીંડોરા નો ગ્રીન સંભારો (Tindora Greeen Sambharo Recipe In Gujarati)
#RC4#green colour recepe Vaishaliben Rathod -
-
મિક્સ વેજ સંભારો (Mix Veg Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગાજર, કોબી અને કેપ્સીકમ નો સંભારોઆ એક હેલ્ધી સંભારો છે કે જેમાં ગાજર કોબી અને કેપ્સિકમ છે જેમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ પણ છે તેથી જમવાની સાથે લેવાથી આપણા ભોજનને બેલેન્સ કરે છે . Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14163605
ટિપ્પણીઓ