કોબી મરચા નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

કોબી મરચા નો સંભારો (Kobi Marcha Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 1 મોટો વાટકોઝીણી સમારેલી કોબી
  2. 3 સમારેલાંમરચાં
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી રાઈ
  6. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક તપેલીમાં તેલ ઉમેરી ગરમ કરો.

  2. 2

    તેલ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરો.

  3. 3

    રાઈ તતડી જાય પછી તેમાં હળદર, મીઠું ઉમેરી દો.

  4. 4

    અને પછી તેમાં કોબી મરચાં ઉમેરો.

  5. 5

    તેને થોડી વાર હલાવતાં રહેવું. સહેજ પાણીનો છટકોરો આપવો.

  6. 6

    પાચ મિનિટ પછી ગેસ બંધ કરી સંભારા ને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવો.

  7. 7

    તો હવે સર્વ કરવાં માટે તૈયાર છે કોબી મરચાં નો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

ટિપ્પણીઓ

Similar Recipes