મિક્સ સ્પ્રાઉટ્સ પુલાવ (Mixed Sprouts Pulav Recipe in Gujarati)

#GA4
#week11
#post2
#sprouts
#મિક્સ_સ્પ્રાઉટ્સ_પુલાવ ( Mixed Sprouts Pulav Recipe in Gujarati)
ફણગાવેલા કઠોળનું નામ સાંભળતા જ અમુક લોકો એવું મને છે કે જે ડાયેટ કરે છે. એના માટે જ આ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણે રોજીંદા ઉપયોગમાં લેવા જ જોઈએ.
તમે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છે. મેં મગ અને મઠને ફણગાવ્યા છે. એ સૌથી વધુ જલ્દી થાય છે અને સલાડમાં કાચા ખૂબ જ સરસ લાગે છે. પરંતુ મેં આ કઠોળ મગ અને મઠ ને ફણગાવી અને એમાં બાસમતી ચોખા નો સમાવેશ કરી પુલાવ બનાવ્યો છે..જે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પુલાવ બન્યો હતો.
ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનેરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે. આ કઠોળ આપણા પાચનમાં, વજન નિયમન માટે, કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમ જ બાળકોના વિકાસ માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ .
મિક્સ સ્પ્રાઉટ્સ પુલાવ (Mixed Sprouts Pulav Recipe in Gujarati)
#GA4
#week11
#post2
#sprouts
#મિક્સ_સ્પ્રાઉટ્સ_પુલાવ ( Mixed Sprouts Pulav Recipe in Gujarati)
ફણગાવેલા કઠોળનું નામ સાંભળતા જ અમુક લોકો એવું મને છે કે જે ડાયેટ કરે છે. એના માટે જ આ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણે રોજીંદા ઉપયોગમાં લેવા જ જોઈએ.
તમે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છે. મેં મગ અને મઠને ફણગાવ્યા છે. એ સૌથી વધુ જલ્દી થાય છે અને સલાડમાં કાચા ખૂબ જ સરસ લાગે છે. પરંતુ મેં આ કઠોળ મગ અને મઠ ને ફણગાવી અને એમાં બાસમતી ચોખા નો સમાવેશ કરી પુલાવ બનાવ્યો છે..જે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પુલાવ બન્યો હતો.
ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનેરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે. આ કઠોળ આપણા પાચનમાં, વજન નિયમન માટે, કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમ જ બાળકોના વિકાસ માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ અને મઠ ને ધોઈ ને એક રાત પાણી માં પલાળી રાખવા ને સવારે આમાંથી બધું પાણી નિતારી લઇ એક કપડા માં બાંધી ને ૨૪ કલાક માટે ગરમ જગ્યા એ ફણગાવા મૂકી રાખો.
- 2
ત્યાર બાદ બાસમતી ચોખાને સ્વચ્છ પાણી થી ધોઈ ને સ્વચ્છ પાણી માં ૧૦ થી ૧૫ મિનિટ માટે પલાળી રાખવા.
- 3
એક કૂકર મા ઘી ગરમ કરી એમાં આખા કાળા મરી, તજ,લવિંગ અને તમાલપત્ર ઉમેરી તેમાં જીરું ઉમેરી કકડે એટલે એમાં ડુંગળી ની સ્લાઈસ ઉમેરી ગેસ ની મીડીયમ આંચ પર સો તે કરી લો.
- 4
- 5
હવે આમાં ફણગાવેલા મગ અને મઠ ઉમેરી મિક્સ કરી લો. તે પછી આમાં આદુ લસણ ની પેસ્ટ અને નમક ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની હાઈ આંચ પર ૩ થી ૪ મિનિટ માટે સાંતળો.
- 6
ત્યાર બાદ આમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો.
- 7
હવે આમાં પલાળેલા રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કૂકર નું ઢાંકણ ઢાંકી ગેસ ની મીડીયમ આંચ પર ૪ થી ૫ સિટી માં પુલાવ કૂક કરી લો.
- 8
- 9
હવે આપણો હેલ્થી અને પૌષ્ટિક મિકસ સ્પ્રાઉટ્સ પુલાવ તૈયાર છે સર્વ કરવા માટે. આ પુલાવ ને લીલી કોથમીર ના પાન થી ગાર્નિશ કરો.
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સપ્રાઉડેટ પુલાવ(spourt pulav in Gujarati recipe)
#સુપરશેફ4#વીક4#રાઈસઆપણે અલગ-અલગ બિરયાની અલગ-અલગ પુલાવ અલગ-અલગ ખીચડી અલગ ઇડલી બનાવતા જ હશે.પણ મેં આજે બનાવ્યું છે હેલ્થી અને ટેસ્ટી સ્પાઉટેડ પુલાવ.અત્યારે કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે તો આપણે બહાર શાકભાજી લેવા ના જવું. અને ઘરમાં એકને એક વાનગી પીરસીને આપણને પણ કંટાળો આવે. તો ખાવા વાળા ને તો આવવાનો જ.ak યુનિક અને ઘરમાંથી જ બનતી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે જોઈ અને બનાવજો અને કોમેન્ટમાં કહેજો. કેવો લાગ્યો સ્પ્રાઉટેડ પુલાવ. 😋😋 REKHA KAKKAD -
ફણગાવેલા મગનો પુલાવ (fangavela magno pulav in Gujarati)
#સુપરશેફ 4#week 4#દાળ અને ચોખાફણગાવેલા મગ નો પુલાવપુલાવ ઘણા પ્રકારના બનતા હોય છે પણ ફણગાવેલા મગ નો પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. બાળકો ફણગાવેલા મગ ખાતા હોતા નથી તો એમને આ રીતે બનાવી ને ખવડાવી શકાય આ પુલાવને તમે કઢી સાથે ખાઈ શકો છો... Kalpana Parmar -
મોદુર પુલાવ (Modur pulav recipe in Gujarati)
મોદુર પુલાવ કાશ્મીરમાં બનાવવામાં આવતાં પુલાવ નો પ્રકાર છે જેમાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે. આ પુલાવમાં ખાંડ, દૂધ અને કેસર પણ ઉમેરવામાં આવે છે. ખાંડનું પ્રમાણ વધારે નહીં હોવાથી આ પુલાવ ને જમવાની સાથે જ પીરસવામાં આવે છે. મોદુર પુલાવ ને કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન કરી સાથે સર્વ કરી શકાય. મોદુર પુલાવ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ2 spicequeen -
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
-
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ સીગાર રોલસ
#કઠોળ#આ ડીશમાં ફણગાવેલા મગ, મઠ અને પનીરનું મિશ્રણ બનાવીને બ્રેડની રોલ કરીને તેલમાં શેકીને હેલ્થી સ્નેક્સ તૈયાર કર્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, નાના છોકરાઓને આ ડીશ ખૂબ જ ગમશે. Harsha Israni -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ ચીઝી ચાટ
#ઇબુક#Day2#આ ચાટમાં બ્રેડની સ્લાઈસ પર ફણગાવેલા મગ ,મઠ ડુંગળી, ટોમેટો સોસ,ચીઝ, કોથમીર ચટણી લગાવીને એક ચટપટી ચાટ બનાવી છે જે નાના બાળકોને ખૂબ જ ગમશે અને હેલ્થી ચાટ પણ છે. Harsha Israni -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
સ્પ્રાઉટ્સ કટલેસ (Sprouts Cutlets Recipe In Gujarati)
#APsprouts એટલે કે અંકુરિત અથવા ફણગાવેલા મગ. જે પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે જ તેમાંથી બનાવેલી કટલેસ એક હેલ્ધી રેસિપી છે. આ રેસિપી આપણે બ્રેકફાસ્ટ અથવા તો સાંજના સમયે નાસ્તા માટે બનાવી શકાય. Dhvani Kariya -
પુલાવ (Pulav Recipe in Gujarati)
#GA4#Week8પુલાવpulao બધાની ફેવરિટ રેસીપી હોય છે બધી જાતના પુલાવ બનાવતા હોય છે આજેમે અહીંયા જે પુલાવ બનાવ્યો છે તે પ્રોટીનથી ભરપૂર sprout પુલાવ બનાવ્યો છે એકદમ હેલ્થી મીલ કહો તો ચલો અને 15 મિનિટની અંદરની તૈયાર થઈ જાય છે.. તમે કુકર માં ચારથી પાંચ સીટી વગાડી ને બનાવી શકો છો મે અહી રાઈસ કૂકરમાં બનાવ્યો છે મે 15 મિનિટ ટાઈમર રાખીને બનાવયો છે.. પણ ટ્રાય કરજો... Shital Desai -
કોરડ (sprouts recipe in Gujarati)
#GA4#Week11SPROUTSકઠોળ ભારિતય ભોજનની મુખ્ય પ્રોટીન ડીશ છે ભારતિય ભોજનમાંકઠોળને કોઈ ના કોઈ સ્વરૂપે સમાવી લેવામાં આવેલ છે જેથી શરીરનેરોજ જરૂરી પ્રોટીન વિટામિન મળી રહે ,,કઠોળને ખાવાથી ફાયદો તો છે જ ,પરંતુ જો તેને ઉગાડીને ,ફણગાવીને ખાઈએ તો તેનો વધુ ફાયદો મળે છે ,કેમ કે કઠોળ ફણગાવવાથી પચવામાં હલકા થઇ જાય છે ઉપરાંત તેમાંફણગા ફૂટવા થી વિટામિન ક્ષાર વિગેરે બેવડાઈ જાય છે ,ફણગાવેલા કઠોળમાંવિટામિન બી ગ્રુપ અને વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે ,,એટલે જ આપણાઆહારવિદો એ વ્રતમાં ,તહેવારમાં ફણગાવેલા કઠોળનો સમાવેશ કર્યો છે ,જેથી શરીરસ્વસ્થ રહે ,વ્રતમાં ખવાતા કઠોળને કોરડ કહેવાય છે ,ફણગાવેલા કઠોળ કાચા પણખાઈ શકાય છે ,,બાફીને ,વઘારીને પણ ખાઈ શકાય છે ,શરીરની પાચનશક્તિ પ્રમાણેફણગાવેલા કઠોળનો રોજ ઉપયોગ કરવો જ જોઈએ ,માત્ર રોજના આહારમાં બે ચમચીફણગાવેલા કઠોળ લ્યો તો પણ રોજની વિટામિન ની જરૂર પૂરી થઇ જાય છે ,હું તોએક સાથે ચાર પાંચ દિવસ ચાલે તેટલા ફણગાવી ફ્રીઝમાં રાખું છું,અને રોજ જુદીજુદી રીતે વાનગીમાં ઉપયોગકરી પરિવારને તંદુરસ્ત રાખું છું ,મારો દીકરો મોટો થઇ ગયોછે તો પણ હજુ આ કઠોળને ચોટલીવાળા મગમઠ જ કહે છે ,અને તેના ફેવરિટ છે , Juliben Dave -
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
પનીર મોતી પુલાવ(paneer moti pulav recipe in gujarati)
આપણા દેશમાં જાત જાત ને ખુબ જ સ્વાદિષ્ટ પુલાવ બનાવવા માં આવે છે.પનીર મોતી પુલાવ પણ એમાંનો એક જ છે પરંતુ આ પુલાવ ની સુગંધ જ એટલી સરસ હોય છે આપને તેને ટેસ્ટ કરવું જ જોઈએ. પુલાવ બેસિક તો લખનવ નો પ્રખ્યાત છે અને એ નોનવેજ બને છે.મે અહી શુદ્ધ શાકાહારી અને એ પણ કાંદા લસણ વગર આટલો મસ્ત બનાયો છે.શુદ્ધ દેસી ઘી,અને આપણા તેજાના ઓ (આખા મસાલા) થી બનેલો મોતી પુલાવ રાત ના ડિનર માટે બેસ્ટ છે.#સુપરસેફ4#cookpadindia#cookpadgujrati#paneermotipulav Bansi Chotaliya Chavda -
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
ફણગાવેલા મગ નો પુલાવ (Sprouts Moong Pulav Recipe in Gujarati)
#GA4#Week11#sprout#Green onion Prerita Shah -
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
પ્રોટીન સ્પ્રાઉટ્સ સલાડ (Protein Sprouts Salad Recipe in Gujarat
#GA4#week5#post4#Salad#પ્રોટીન_સ્પ્રાઉટ્સ_સલાડ ( Protein Sprouts Salad Recipe in Gujarati )#weight_loss_salad આ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ હાઈ પ્રોટીન થી ભરપુર છે. આમાં મે પ્રોટીન પનીર, મગ, મઠ, દેસી ચણા, કાબુલી ચણા અને મેથી ના બી ને ફણગાવી ને સલાડ બનાવ્યું છે. જો આ સલાડ રોજ સવારે ખાલી પેટે ખાઈએ તો આપણા બોડી નું ઘણું એવું વેઇટ લોસ થઇ સકે છે. Daxa Parmar -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
કાશ્મીરી સેફરોન પુલાવ
#goldenapron2#જમ્મુ કાશ્મીરકાશ્મીર ના લોકો નું ફેમસ પુલાવ..પુલાવ ઘણી જાત ના બને છે.નવરત્ન પુલાવ,વેજ.પુલાવ..વગેરે વગેરે.. આ બધી જ રીતે જ જુદો મેંકાશ્મીરી સેફરોન કેસર પુલાવ બનાવ્યો છે. કાશ્મીર તેની સુંદરતા માટે ખૂબ જ સરસ છે. ધરતી પર નું સ્વર્ગ કહીએ છે. Krishna Kholiya -
સ્પ્રોઉટ્સ ભેળ (Sprouts Bhel Recipe in Gujarati)
#GA4#week11#post 2#SPROUTSનાસ્તા મા કે લાઇટ ડીનર માટે ભેળ એ બેસટ ઓપશન છે. મેં અહીં પૌષ્ટિક ફણગાવેલા કઠોળ ની ભેળ બનાવી છે.જે એકદમ હેલધી અને ટેસટી છે. આઉટીંગ મા કે ડબ્બા મા કે ડાયેટ માટે ગુડ ઓપસન છે. mrunali thaker vayeda -
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
કાજુ પુલાવ(Kaju pulav recipe in Gujarati)
#GA4#Week5#કાજુ#પોસ્ટ38પુલાવ ઘણી પ્રકારના બનાવામાં આવે છે. લોકો પોતાના પસંદ મુજબ અને શાકભાજી ની સીઝન મુજબ પુલાવ બનાવતા હોય છે. પુલાવમાં અલગ અલગ શાકભાજી ઉમેરવાથી તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે . ઉપરાંત તેમાં બટર અને કાજુ ઉમેરવાથી તે વધુ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે. પુલાવ લોકો લંચ અને ડીનર બંને માં પોતાની પસંદગી મુજબ બનાવે છે. અહીં કાજુ બટર તવા પુલાવ બનાવ્યો છે જે નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. Divya Dobariya -
મટર પુલાવ (peas pulav recipy in gujrati)
#RC2#white recipy#cookpad_gujrati ભારતીય ઘરોમાં પુલાવ દરેક જણ અલગ અલગ રીતે બનાવતા હોય છે...એમાં મટર પુલાવ બધાનો જ ફેવરિટ હોય છે ...કારણ કે બનાવવામાં ખુબ જ સેહલો અને ઓછા સમય માં જ બનાવી શકાય...હવે કેટલાક લોકો એને થોડા આખા ગરમ મસાલા અને ડુંગળી એડ કરીને બનાવે છે તો કેટલાક લોકો સાદી અને સળર રીતે બનાવે છે.તો મે અહી મારા હસબન્ડ ને ભાવે એ રીતે બનાવ્યો છે... આ પુલાવ કોઈ પણ ગ્રેવી વાળા શાક સાથે અથવા કઢી સાથે ખુબ જ સરસ લાગે છે... Twinkal Kalpesh Kabrawala -
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
મિક્ષ કઠોળ(Mix Kathol recipe in Gujarati)
#GA4#WEEK11#Sproutsફણગાવેલા કઠોળ જે હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
ફણગાવેલા મગનું શાક(Sprouts Moong Shaak Recipe in Gujarati)
#GA4 #Week11Sproutsફણગાવેલા મગ ચોક્કસ ખાવા જોઈએ, ઘણા ખરા રોગોને શરીરથી દુર રાખવામાં થાય છે મદદરૂપ થશે.ફણગાવેલા મગનું સેવન હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે. માટે ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. જો કે તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનીફીટ મળી રહે છે. અહીં ફણગાવેલા મગ નું શાક ની રેસીપી શેર કરી છે. Chhatbarshweta -
સ્પ્રાઉટ પુલાવ
#ઝટપટ ફણગાવેલા મગ નો ઉપયોગ કરેલ છે જે ખૂબ હેલધી છે અને જલદી થી બની જાય છે Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ (13)