પાઈનેપલ શીરો

Geeta Godhiwala @cook_11988180
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ઘી મૂકવું.ઘી ગરમ થાય એટલે કાજુ ના બે ફાડચાં કરી શેકી ને પ્લેટ મા કાઢી લેવા.હવે રવો શેકવો ધીમા તાપે સૂકી દ્રાક્ષ રવો શેકાય એટલે પાઈનેપલ ને નાના ટૂકડા કરી ઉમેરવા. વચ્ચે નો ભાગ નહિ લેવો. હવે કેસર ઉમેરી હલાવી લેવું. અને 2કપ પાણી ઉમેરી ધીમા તાપે ઢાંકણ ઢાંકી 2મીન થવા દેવું.
- 2
હવે ઢાંકણ ખોલી પાઈનેપલ શિરુપ તાજા કોપરા નુ છીણ(સિલોની કોપરું પણ લઇ શકાય) ઉમેરી ખાંડ તજ નો ભૂકો ઉમેરી બરાબર હલાવી લેવું. ફરીથી ઢાંકણ ઢાંકી ધીમા તાપે 2મીન થવા દેવું. ખોલી ને એલિચી નો ભૂકો ભભરાવી ગરમાગરમ પ્લેટ મા પાન મૂકી પરોસવો. શેકેલા કાજુ ચેરી કેસર અને પાઈનેપલ ની રીંગ મૂકી સજાવવું. તૈય્યાર છે પાઈનેપલ શીરો. કંઈક અલગ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઈનેપલ કેસરી (Pineapple Kesari Recipe In Gujarati)
#ST કેરાલા ની પ્રસિદ્ધ વાનગી છે મિષ્ટાન તરીકે પીરસાય છે Bhavna C. Desai -
-
-
રવા ના શીરા નું પ્રીમિક્સ અને શીરો
#RB9#Week - 9આ શીરા ના પ્રીમિક્સ માંથી બહુ ફટાફટ શીરો બની જાય છે અને બાળકો બહાર ભણવા જાય ત્યારે સાથે આપી શકાય છે અને તમે પિકનિક માં પણ લઇ જઈ શકો છો. Arpita Shah -
ફ્રેશ પાઈનેપલ શીરો
#ફેવરેટફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ના ફ્રેન્ડસ ને પણ એટલું પ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
જરદો (સ્વીટ રાઈસ)
#ચોખામીઠો ભાત મુસ્લિમ લોકો લગ્ન માં કે ત્યોહાર પાર બનાવતા હોય છે જેને તેઓ જરદો કેહતા હોય છે Kalpana Parmar -
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
પાઈનેપલ જામ (Pineapple Jam Recipe In Gujarati)
#MBR7#WEEK7#CMW2#Hathimasala#PinepleJamRecipe Krishna Dholakia -
-
પાઈનેપલ શીરો (Pineapple Sheera Recipe In Gujarati)
#RC1#yellow Recipe પાઇનેપલ એ વિટામિન ઈ થી ભરપૂર હોય છે શીરો આપણી એક પરંપરાગત મીઠાઈ છે અને આ મીઠાઈ સાથે ફ્રુટ હોય તો એ બહુ જ પૌષ્ટિક આહાર ગણાય છે આ આ શીરાને આપણે એક મિલ તરીકે પણ લઈ શકીએ છીએ પાઈનેપલ નુ શીરા સાથેનું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ અદભુત છે sonal hitesh panchal -
-
-
સિઝલિંગ દૂધી હલવા વિથ મીની ગુલાબજામુન અને મીની રસગુલ્લા
#મીઠાઈ ત્રણ મીઠાઈ એક સાથે એક જ પ્લેટ મા Geeta Godhiwala -
-
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
કોકોનટ વર્મીસેલી પાયસમ (coconut Vermicelli paysam recipe in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક #પોસ્ટ 7 Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10784436
ટિપ્પણીઓ