અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)

છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કાબુલી ચણાને ધોઈને છ થી આઠ કલાક માટે પલળવા દેવા. હવે ચણા ને એક પ્રેશર કુકરમાં ઉમેરી તેમાં તજ, લવિંગ, ઈલાયચી, મરી, તમાલપત્ર અને સંચળ ઉમેરવું. ચા ની પત્તી ને બે કપ પાણીમાં ઉકાળી તે પાણી ગાળીને કુકરમાં ચણા માં ઉમેરી દેવું. જરૂર પ્રમાણે બીજું પાણી ઉમેરીને ચણાને ચાર થી પાંચ સીટી વગાડી બાફી લેવા.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં કાંદા ની પેસ્ટ ઉમેરવી. કાંદા હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં આદુ, લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરી ત્રણથી ચાર મિનિટ માટે સાંતળવું. હવે તેમાં જીરું પાઉડર, ધાણા પાઉડર, લાલ મરચું, ગરમ મસાલો અથવા છોલે મસાલો અને મીઠું ઉમેરી બધું બરાબર હલાવીને ત્રણથી ચાર મિનિટ માટે ફરી સાંતળવું. ધાણા અને જીરુંના અલગ પાઉડર ના બદલે ધાણાજીરૂ પણ વાપરી શકાય.
- 3
હવે કાંદાના મિશ્રણમાં વાટેલા ટામેટા ઉમેરી દેવા. એક કપ પાણી ઉમેરી બરાબર હલાવીને મીડીયમ તાપ પર બધું પાણી ઉડી જાય અને ટામેટા માં થી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવું.
- 4
હવે તેમાં બાફેલા છોલે પાણી અને આખા મસાલાની સાથે જ ઉમેરી દેવા. જરૂર પડે તો બીજું સાદુ પાણી ઉમેરી શકાય. બધુ બરાબર હલાવીને ૧૦થી ૧૫ મિનિટ સુધી મીડીયમ તાપે પકાવવું.
- 5
હવે તેમાં કસુરી મેથી અને લીલા ધાણા ઉમેરીને ત્રણથી ચાર મિનિટ સુધી પકાવી ગેસ બંધ કરી દેવો.
- 6
અમૃતસરી છોલે ભટુરા, પૂરી, પરાઠા, રોટલી અથવા તો રાઇસ સાથે પીરસી શકાય.
Similar Recipes
-
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
આ રેસીપી મે @mrunalthakkar જી ની રેસિપી ફોલો કરીને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર બનાવી છે. Hetal Chirag Buch -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#SN2Week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
#MW2#Punjabichole#પંજાબીછોલે#punjabi#chole#bhature#cookpadindia#cookpadgujaratiછોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે । Vaibhavi Boghawala -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
#MW2પંજાબી વાનગીઓમાં છોલે એવી વાનગી છે જે લગભગ બધાને બનાવતાં આવડતી હોય છે અને અને સરળ પણ છે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટી પણ.મેં આજે પંજાબી વાનગી માં છોલે મસાલા બનાવ્યા છે જેને ગરમા-ગરમ બટર રોટી અને મસાલા મીન્ટ છાશ સાથે સર્વ કર્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
અમૃતસરી પિંડી છોલે મસાલા (Amritsari Pindi Chhole Masala Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR8 Sneha Patel -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
અમૃતસરી મસાલા છોલે (Amritsari Masala Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
અમૃતસરી પિંડી છોલે(Amritsari pindi chhole recipe in Gujarati)
#MW2પંજાબીઓ ના ઘરે સવાર ના નાસ્તા માં આ પિંડી છોલે જ બનતા હોય છે મોટે ભાગે.આ છોલે સ્પેશ્યલી લોખંડ ની કઢાઈ માં બનાવમાં આવે છે, તેને ચા અને સૂકા આમળા સાથે બાફવા માં આવે છે. તે લોકો તાજો જ મસાલો બનાવતા હોઈ છે પણ મૈં અહી s.k નો મસાલો લીધો છે. Nilam patel -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
છોલે (Chhole Recipe In Gujarati)
છોલે એક ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જે લગભગ બધા ધાબા કે રેસ્ટોરન્ટ ના મેનુ માં જોવા મળે છે.છોલે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. Nasim Panjwani -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
અમૃતસરી છોલે કુલચા (Amrutsari Chhole Kulcha Recipe in Gujarati)
#નોર્થપંજાબ માં અમૃતસરી છોલે કુલચા ખૂબ જ ફેમસ છે જે આજે મે ઘરે બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા અને ખૂબ જ સરળ રેસિપી છે. અને અમૃતસરી છોલે કુલ્ચા સાથે મે ડુંગળી મરચા અને આલુ મસાલા સબ્જી પણ સર્વ કરી છે. Sachi Sanket Naik -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
દરબારી ચાટ (Darbari Chaat Recipe In Gujarati)
દરબારી ચાટ કાબુલી ચણા, બટાકા અને ચણાની દાળમાંથી બનતી ચાટ છે જે રોજબરોજ બનતી ચાટ કરતાં એકદમ અલગ, સ્વાદિષ્ટ અને ચટપટી ચાટ છે. આ એકદમ સરળ પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ રેસીપી છે. આ મૂળભૂત રુપે ક્યાં ની રેસીપી છે એનો મને ખ્યાલ નથી કારણ કે ઘણા વર્ષ પહેલા મેં આ રેસિપી ક્યાંક જોઈ હતી કે વાંચી હતી અને મેં મારી બુક માં લખી રાખી હતી જે આજે હું અહીંયા શેર કરું છું. મેં આ રેસીપી ઘણીવાર બનાવી છે અને બધાને ખૂબ જ પસંદ પડે છે. આ એકદમ અલગ અને સ્વાદિષ્ટ એવી ચાટની રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#PS#cookpadindia#cookpad_gu spicequeen -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
છોલે (Chhole Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujarati#PSRછોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોવાથી અનેક રીતે ફાયદાકારક હોય છે. છોલે ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. છોલે બનાવવા માટે ચણા ને પલાળી ને બાફી લેવાનાં હોય છે. પછી ટામેટાં, ડુંગળી ની મસાલેદાર ગ્રેવી બનાવી ને તેમાં પકવવામાં આવે છે.સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છોલેને ભટુરે, નાન,કુલચા,પરોઠા સાથે પીરસવામાં આવે છે. Ankita Tank Parmar -
અમૃતસરી પિંડી છોલે (Amritsari Pindi Chole recipe in Gujarati)
#MW2#cookpadindia ઉત્તર ભારત ની બહુ પ્રખ્યાત એવી પરંપરાગત વાનગી એવા પિંડી છોલે, એ સિવાય પણ એટલા જ લોકો ની પસંદગી બન્યા છે. આ છોલે નો ઘાટો રંગ અને સ્વાદ ને કારણે લોકો ની પસંદ બન્યા છે. અને આ સ્વાદ અને રંગ નું કારણ તેનો ખાસ મસાલો અને તેમાં ઉમેરાતું ચા અથવા કોફી નું પાણી છે.સામાન્ય રીતે કાબુલી ચણા બાફતી વખતે ટી બેગ અથવા ચા ની ભૂકી ની પોટલી, અથવા કોફી ની પોટલી સાથે મૂકી દેવાય છે. પરંતુ મેં આ વખતે પાછળ થી ચા નું પાણી ઉમેર્યું છે.આ છોલે અમૃતસરી નાન, કુલચા અથવા ભટુરા સાથે પીરસાય છે. પણ મારા ઘરે કરારા પરાઠા અને જીરા રાઈસ સાથે ખવાય છે. Deepa Rupani -
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
અમૃતસરી પિંડી છોલે(Amrutsari Pindi Chhole Recipe in Gujarati)
#નોર્થ#પંજાબ#અમૃતસરપોસ્ટ 2 અમૃતસરી પિંડી છોલેછોલે બનાવવાની રીત દરેકની અલગ હોય છે એટલે મેં થોડો ફેરફાર કરીને એમાં ગ્રેવી કરવાની જગ્યાએ થોડો ક્રન્ચી ટેસ્ટ આવે એટલે ડુંગળી,ટામેટા ઝીણા સુધારીને સાંતળીને બનાવ્યા છે. Mital Bhavsar -
રાજમા મસાલા (Rajma masala recipe in Gujarati)
આ એક નોર્થ ઈન્ડિયન ડિશ છે પણ હવે આપણે પણ એને અપનાવી લીધી છે. બનાવવામાં એકદમ સરળ અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે રાજમા રાઈસ સાથે પીરસવામાં આવે છે પણ એને પરોઠા સાથે પણ ખાઈ શકાય. મારા પરિવારનું આ ખૂબ જ ભાવતું ભોજન છે. રાજમા કરી બ્રેડ સાથે પણ ખુબ જ સરસ લાગે છે. અમને તો બહુ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.#supershef1#પોસ્ટ4#માઈઈbook#પોસ્ટ25 spicequeen -
છોલે.(Chhole Recipe in Gujarati)
#GA 4.#Week 6.# પંજાબી છોલે .# પોસ્ટ 1.# રેસીપી નંબર 92.પંજાબની સૌથી ખાવાની બેસ્ટ આઈટમ અને ટેસ્ટી પંજાબી છોલે છે છોલે અને પૂરી બેથી ડિનર કમ્પ્લિટ થઈ શકે છે. આજે મેં વષો જીની તરલા દલાલ ની સ્ટાઇલથી મેં છોલે બનાવ્યા છે forty five વર્ષથી આ સ્ટાઇલથી છોલે બનાવું છું જે અત્યાર સુધી બધાએ ખૂબ જ ટેસ થીખાધા છે. Jyoti Shah -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
#RC3#Week 3#Red#cooksnapeછોલે ચણા /કાબુલી ચણા બનાવાની ધણી બધી રીત છે પંજાબા છોલે ,મે રેડ ગ્રેવી મા છોલે બનાવયા છે Saroj Shah -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2પંજાબીછોલેઆ પંજાબ ની વાનગી છે. પરંતુ આખા ભારત પ્રખ્યાત છે બ્રેકફાસ્ટ કે લંચ,ડિનર માં ગમે ત્યારે ખાઈ શકાય છે. મારાં ઘર માં તો બધા ની ઓલ ટાઈમ ફેવરીટ છે. Jigna Shukla -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#MW2આ રીતે છોલે મે પહેલીવાર બનાવ્યા, ❤❣પણ સ્વાદ માં બહું જ ટેસ્ટી બન્યા હતા.#SundayDinner 🍽🍱🥗🥣🥘#PAYALCOOKPADWORLD#MyRecipe🔟#porbandar#cookpadindia#cookpadgujrati#Panjabichole Payal Bhaliya -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
ચણા મદરા (Chana madra recipe in Gujarati)
ચણા મદરા હિમાચલ પ્રદેશની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. કાબુલી ચણાને દહીં ની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. આ ગ્રેવી બનાવવા માં કાંદા,લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આખા મસાલા વાટીને નાખવામાં આવતા હોવાથી ગ્રેવીને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. લાઈટ ફ્લેવર અને દહીંની ક્રીમી ગ્રેવી વાળા ચણા મદરા ને બબરુ સાથે પીરસવામાં આવે છે. બબરુ અડદ દાલ ભરેલી ઘઉં નાં લોટ ની પૂરી હોય છે.#નોર્થ#પોસ્ટ9 spicequeen
More Recipes
ટિપ્પણીઓ (24)