વૉટરમેલન કુકીસ(Watermelon cookies recipe in gujarati)

Namrata Kamdar @namrata_23
વૉટરમેલન કુકીસ(Watermelon cookies recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટર મા સાકર નો ભૂકો નાખી એકદમ હલાવો પછી પછી તેમાં મેંદો, બેકિંગ સોડા, વેનીલા એસસેન્સ નાખી dough તૈયાર કરો.
- 2
હવે લોટ ના 3 સરખા ભાગ કરો પછી એક મા રેડ કલર મીક્સ કરો બીજા મા ગ્રીન કલર મીક્સ કરો અને એક white રાખો.એક પ્લાસ્ટિક બેગ પાટલી ઊપર રાખી પેલા white રોટલો વણી લેવો
- 3
હવે રેડ નો લાંબો રોલ વાળી white રોટલા under રાખી રોલ વાળી લેવો અને લાસ્ટ મા ગ્રીન વણી લેવો પછી
- 4
હવે white રોટલા ઊપર ગ્રીન કવર કરી 15 મિનિટ ફ્રીઝર મા સેટ કરો પછી તેના રોલ કટ કરી ઊપર કાળા તલ છાંટી એક ડીશ મા મુકો એક કડાઈ મા મીઠું નાખી સ્ટેન્ડ મૂકી તેના પર ડીશ મૂકી 30 મિનિટ સાવ ધીમા ગેસ પર બેક કરવા મુકો તૈયાર છે વોટરમેલોન cookies.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કૂકઇસ (cookies recipe in gujarati)
મે અહી સેફ નેહા મેમ ની રેસીપી જોઈ ને આ nuttela stufed cookies bnavi .#noovenbaking #cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.#NoOvenBaking Nidhi Desai -
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
-
ચોકલેટ ચિપ્સ કુકીસV(chocolate chips cookies recipe in Gujarati)
#goldenapron3#week15#cookies Kinjal Shah -
અર્મંડ ઓટ્સ કૂકીઝ(oats cookies in gujarati)
#Goldenapron3#week22#almonds,oats#almonds oats cookies Kashmira Mohta -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
-
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking#Recipe_4#weekend_chef#week4#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati ) મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે. Daxa Parmar -
વેનીલા હાર્ટ કૂકીઝ (venila hart cookies Recipe In Gujarati)
#NoOvenBakingઆજે મે સેફનેહાજી ની રેસિપી જોઈને વેનીલા હાર્ટ કૂકીઝ બનાવી છે.દેખાવમાં અને ટેસ્ટ માં ખુબ જ સરસ બની છે. Kiran Solanki -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#રેસીપી4#recipe4#cookiesઅહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!! Vaibhavi Boghawala -
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani -
-
-
નો ઓવન બેકીંગ કુકીઝ(No Oven Backing Cookies Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ મેં પણ એ રીતે બનાવી ખુબ સરસ બની છે મારી દિકરી ને બહુ ગમે છે Sheetal Chovatiya -
-
ચોકલેટ કુકીઝ / સરપ્રાઈઝ ચોકલેટ કુકીઝ(chocalte cookies in Gujarati
#સ્વીટરેસીપીસ #cookies #homemadecookies #માઇઇબુક #વિકમીલ૨ Maya Purohit -
-
વેનીલા હાર્ટ કૂકીઝ (Venila heart cookies recipe in Gujarati)
#noovenbaking#post ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી બનાવી...વેનીલા કૂકીઝ ...heart Shep ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it ... Twinkal Kalpesh Kabrawala -
-
-
રેડ વેલ્વેટ કુકીઝ
#goldenapron3#week18#Cookies**************કોરોના વાયરસ અત્યારે વિશ્વમાં ચાલી રહ્યો છે, જેથી બહાર નું ખાવા માં ખૂબજ ધ્યાન રાખવું જોઈએ.બાળકો ને બિસ્કિટ, ચોકલેટ, બ્રાઉની બહુ જ ભાવે છે , આવા સમયે આપણા ઘરમાં જ રહેલી વસ્તુઓ નો ઉપયોગ કરીને રસોઈ બનાવો.આજે હું મારી તમને એવી જ સરસ મજાની રેસિપી આપું છું, જે તમે બનાવી તમારા બાળકો ખૂબજ ખુશ થઈ જશે.રેડ વેલ્વેટ કુકીઝ Heena Nayak -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4#week12Key word: cookies#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12497396
ટિપ્પણીઓ