ભજીયા(Bhajiya recipe in Gujarati)

Darshana Jethva
Darshana Jethva @cook_26378964
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો
  1. 2 વાટકીબેસન
  2. 1/2વાટકી સમારેલી મેથી
  3. 1/2વાટકી સમારેલી કોથમીર
  4. 1/2વાટકી સમારેલી ફુદીનો
  5. 8-10લીલા મરચા સમારેલા
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1 ચમચીહીગ
  8. ચપટીસોડા
  9. 1લીમ્બુ
  10. જરૂર મુજબ મીઠું
  11. જરૂર મુજબ પાણી
  12. તળવા માટેેે તેલ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    પહેલા એક વાસનમા બેટર તૈયાર કરવુ તેમા મરી પાઉડર,મીઠું,હીગ,સોડા નાખવા

  2. 2

    પછી તેમા ફુદીનો,મેથી,કોથમીર,મરચા નાખવા

  3. 3

    જરૂર મુજબ પાની નાખી બેટર બનાવુ

  4. 4

    તેલ ગરમ કરી તળી લેવા તૈયાર ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana Jethva
Darshana Jethva @cook_26378964
પર

ટિપ્પણીઓ

Similar Recipes