બેસન મુઠીયા(Besan Muthiya recipe in Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

બેસન મુઠીયા(Besan Muthiya recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપબેસન
  2. ૧કપ ઘઉનો મિડીયમ જાડો લોટ
  3. ૧/૨ કપમોણ માટે તેલ
  4. તળવા માટે તેલ
  5. મીઠું
  6. ૧ મોટી ચમચી લાલ મરચું
  7. ૧/૨ મોટી ચમચી હળદળ
  8. ૧ ટેબલ સ્પૂન ધાણાજીરું
  9. 1/2 ચમચી અજમો
  10. ૧ ટેબલ સ્પૂન સફેદ તલ
  11. ચપટીખાવા નો સોડા
  12. ૧ કપઝીણી સમારેલી મેથી
  13. સાકર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાઉલમાં બન્ને લોટ મિક્સ કરી મોણ નાખી મિક્સ કરો બધાજ મસાલા અને મેથી નાખી બરાબર ચોળી નેજોઈએ તો થોડું પાણી લઇ લોટ બાધી લો

  2. 2

    બરાબર મસળી ને નાના ગોળ કે લંબગોળ મુઠીયા વાળી લો

  3. 3

    મુઠીયા તળી લો આ મુઠીયા ઊધીયા માં અને નાસ્તા માં પણ સારા લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

ટિપ્પણીઓ

Similar Recipes