મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

Kalpana Mavani @kalpana62
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને કાપીને ધોઈ લો હવે એક બાઉલમાં પાણી અને તેલ લઈને બરાબર મિક્સ કરો અને વ્હાઈટ થાય ત્યાં સુધી ફિનો હવે તેમાં ખાવાનો સોડા નાખીને બરાબર ફીણો
- 2
- 3
હવે તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ મેથીની ભાજી, ખાંડ, તલ,કાળા મરી,ધાણા બધું મિક્સ કરો અને એકદમ હાથેથી મસળી ને મિક્સ કરો હવે તેમાં સમાંય કેટલો ચણાનો લોટ મિક્સ કરો પછી રવો મિક્સ કરો હવે તેમાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો નાખી દો હવે થોડીવાર માટે ઢાંકીને રહેવા દો
- 4
- 5
દસ મિનિટ પછી તેને ખોલીને હલાવો તો જરૂર પડે તો જ થોડું પાણી નાખો ગોટા ઉતરે તેવુ બનાવો હવે ગરમ તેલમાં ગોટા તળી લેવાં ગોટા ને આછા ગુલાબી થાય ત્યાં સુધી તળવા હવે તેને ગરમાગરમ સર્વ કરો આ ગોટા ખૂબ જ ટેસ્ટી બને છે અને ક્રિસ્પી બને છે તો જરૂરથી ઘરે બનાવશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3 શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. Arti Desai -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
ન્યુટ્રિશ્યસ નવરત્ન ભજીયા(Nutritious navratna bhajiya recipe in Gujarati)
#MW3ગરમાગરમ ભજીયા સાથે ચટણી એ...તો ગુજરાતની પ્રિય પારંપરિક વાનગી છે.આજે મેં કંઈક જુદી જ સ્ટાઇલથી ન્યુટ્રિશ્યસ થી ભરપુર નવરત્ન ભજીયા બનાવ્યા.ખૂબ જ ટેસ્ટી બન્યા...મિત્રો તમે પણ જરૂરથી બનાવજો!!! Ranjan Kacha -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
-
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#Tamatoટામેટાં ના ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ જ્યૂસી,ચટપટા ને સ્પાઈસી લાગે છે.તેમાં ગ્રીન ચટણી ને લીધે તેનો ટેસ્ટ એકદમ અલગ મસ્ત આવે છે. Sheth Shraddha S💞R -
ભજીયા બટેટા વડા મેથી વડા મરચા ના ભજીયા
શિયાળો ચાલેછે એટલે ભજીયા તો લગભગ ઘણા લોકોને ભાવતા જ હોય છે ને આ ઋતુમાં ભાજી પણ ખૂબ સરસ આવે છે ને બધા જ શાક એટલાજ સરસ આવેછે તો તેને કોઈને કોઈ રીતે આપણે ખોરાક ના રૂપ મા ઉપયોગ કરીએ છીએ તો ચાલો ભજીયા પણ જોઈલો Usha Bhatt -
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
-
કુંભણિયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#વિન્ટર કિચન ચેલેન્જ કુંભણિયા ભજીયા પહેલી વાર બનાવ્યા છે. કુંભણ ગામનાં ફેમસ ગરમાગરમ ભજિયા ખાવાની શિયાળામાં ખૂબ મજા પડે છે. લીલું લસણ, લીલી ડુંગળી, મેથી, કોથમીર બધુ શિયાળામાં સરસ આવે. કોઈ પણ જાતનાં ઈનો કે સોડા વગર બનતા ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ભજિયાની લહેજત માણી. Dr. Pushpa Dixit -
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
#GA4 #Week19આ શાક ખૂબ જ જલ્દી બને છે અને જે લોકોને મેથીની ભાજી નથી ભાવતી તેને પણ આ કેળા સાથે ભાજી ખવડાવી શકાય છે અને કેળાની મીઠાશ ના લીધે ભાજી ની કડવાસ ઓછી લાગે છે તો આ શાક જરૂરથી બનાવશો Kalpana Mavani -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MDC#મધર્સ ડે રેસિપી#મેથી ના ભજીયામારાં મમ્મી ના હાથ ના ભજીયા બહ ભાવે ું સાથે સાથે ધણી વસ્તુ પણ બહું ભાવે છે.... જેમ કે ઢોકળા, પીળી કઢી, ભાત, ભાખરી, વધારેલી ખીચડી....ex..... તો આજે મેથી ના ભજીયા શેર કરું છું.... Pina Mandaliya -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#MBR6#methi#methibhajiya#cookpadgujarati Mamta Pandya -
-
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#Famતમે ભજીયા તો ઘણી રીતના ખાધા હશે પણ અમારા ફેમિલી ની સ્ટાઈલ થી ભજીયા બનાવી એક વાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ પોચા અને સરસ બનશેમારા આખા ફેમિલીને ફેવરિટ વાનગી બીજી વસ્તુ માટે કોઈ agri થાય કે ન થાય પણ ભજીયા માટે તો બધા રેડી જ હોય એમાંય આ ચોમાસા વરસતા વરસાદમાં ગરમા-ગરમ ભજીયા ખાવાની તો મજા જ કાંઈક ઔર છે Jalpa Tajapara -
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
મેથી ના ભજીયા (Methi na Bhajiya Recipe In Gujarati)
#CT#Cookpadindia#Cookpadgujratiભજીયા તો દરેક નાના મોટા શહેર અને ગ્રામ માં મળતા જ હોય છે.અમદાવાદ શહેર માં છેલ્લા 50 વર્ષ થી રાયપુર દરવાજા ના ભજીયા બહુ જ વખણાય છે.મેથી અને કોથમીર થી ભરપૂર એવા ગોટા ને ડુંગળી અથવા તળેલા મરચાં જોડે પીરસવામાં આવે છે.આજે પણ ચટણી વગર જ આ ભજીયા મળે છે વર્ષો થયા તો પણ ટેસ્ટ માં બેસ્ટ જ.મારા દાદાજી સસરા ને ભજીયા બહુ જ ભા વતા અને દર રવિવારે તેઓ રાયપુર ના ભજીયા જરૂર લાવતા . Bansi Chotaliya Chavda -
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14461720
ટિપ્પણીઓ (8)