સીંગભૂજીયા (Sing Bhujiya Recipe in Gujarati)

JyotsnaKaria
JyotsnaKaria @jyotsna_karia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો સીંગ દાણા
  2. ૪ ચમચીચણા નો લોટ
  3. ૧ ચમચીમરચું પાઉડર
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. ૧ ચમચીઆમચૂર પાઉડર
  6. ૧ ચમચીચાટ મસાલો
  7. ૧ ચમચીધાણા જીરૂ
  8. ચપટીહળદર
  9. સ્વાદ મુજબ મીઠું
  10. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ સીંગ દાણા ને ધોઈ લેવા.
    હવે એક બાઉલ મા ચણા નો લોટ લેવો.તેમાં મરચું પાઉડર. હળદળ.ધાણા જીરૂ.ગરમ મસાલો.ચાટ મસાલો.આમચૂર પાઉડર.મીઠું.નાખી બરાબર મિક્સ કરવું

  2. 2

    મિક્સ કર્યા બાદ તેમાં સીંગ દાણા નાખી મિક્સ કરવું હવે તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી લેવું..

  3. 3

    હવે એક લોયા મા તેલ મૂકી ફ્રાય કરી લેવા.ફ્રાય કર્યા બાદ તેમાં ઉપર થી મરચું પાઉડર અને ચાટ મસાલો છાંટવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
JyotsnaKaria
JyotsnaKaria @jyotsna_karia
પર

ટિપ્પણીઓ

Similar Recipes