કાજુ પનીર મખાના કરી (Kaju paneer Makhana Curry Recipe in Gujarati)

Nidhi Desai @ND20
કાજુ પનીર મખાના કરી (Kaju paneer Makhana Curry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 2 ચમચી ઘી લો,1 ચમચી જીરુ, એમા કાંદા, લસણ, મગજતરી,2 લવિંગ, 2 ઇલાયચી, તજ, લીલા મરચાં, આદું, થોડું પાણી ઉમેરો, મીઠું ઉમેરો ઢાંકણ ઢાંકી ને 5-6 મિનિટ થવા દો, પછી ઠંડુ પડવા દો પછી મિક્સરમાં ગ્રેવી બનાવી લો
- 2
એક પેનમાં 3 ચમચી ઘી ઉમેરવું, જીરુ ઉમેરો, લવિંગ,ઇલાયચી ઉમેરો પછી કાજુ સાતળી લો બ્રાઉન રંગ થાય એટલે કાઢી લો, હવે એમા ગ્રેવી ઉમેરો, બરાબર મિક્સ કરો, પછી પનીર ઉમેરી લો, વટાણા ઉમેરો મીઠું ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો ઢાંકણ ઢાંકી ને 2-3 મિનિટ થવા દો, પછી દૂધનો પાઉડર ઉમેરો, કસૂરી મેથી ઉમેરો
- 3
પછી,મખાના ઉમેરો, કોથમીર ઉમેરો, કાજુ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો પછી 5 મિનિટ થવા દો
- 4
તૈયાર કાજુ પનીર મખાના કરી રોટલી, પરાઠા સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
મખાના કાજુ મસાલા (Makhana Kaju Masala Recipe In Gujarati)
#AM3આપણે સૌ જાણીએ છીએ કે મખાના એ ખુબજ પૌષ્ટિક વસ્તુઓ માંની એક વસ્તુ છે જેનો રાંધણકલામાં ખુબજ ઓછો ઉપયોગ થતો આવ્યો છે. કારણકે તેના સ્વાદના કારણે ઘણા ઓછા લોકો દ્વારા તે પસંદ કરવામાં આવે છે. આજે આપણે આ જ મખાનામાંથી બનાવેલ એક શાક શીખીશું જેનું નામ છે મખાના કાજુ મસાલા... જેને પંજાબી ગ્રેવી બનાવી તેમાં મખાના નાંખી બનાવી સર્વ કરવા માં આવે છે. જે પૌષ્ટિક ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ લાગે છે. Neeti Patel -
કોનૅ પનીર કબાબ કરી Corn Paneer Kabab Curry Recipe in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૮ #સુપરશેફ1 પનીર અને કોનૅ ના કબાબ બનાવી બ્રાઉન કાંદા, કાજુ ની ગ્રેવી દહીં અને મસાલા મિશ્રણ ઉમેરી કરી સાથે કબાબ બેસ્ટ કરી તૈયાર થઈ છે . Nidhi Desai -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
મખાના-કાજુ મસાલા કરી(makhna kaju masala curry recipe in Gujarati)
મખાના આરોગ્ય માટે બહુ જ પૌષ્ટિક મનાય છે. તેમાં વધારે માત્રામાં પ્રોટિન,વિટામિન અને ખૂબ નહિવત ફેટ હોય છે. અને કરીઝ અને સબ્જીમાં એના વપરાશથી બહુ જ સરસ સ્વાદ ઉમેરાય છે. આ પંજાબી સ્ટાઇલ સબ્જી કાજુ અને મખાના સાથે સરસ રીચ, ક્રીમી, ટેસ્ટી બને છે. બિલકુલ બહાર મળતી સબ્જી જેવી બને છે.#સુપરશેફ૧#પોસ્ટ૨#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧૮ Palak Sheth -
પનીરલસુની કરી paneer lasooni Curry Recipe in gujarati
#week1 પનીર લસુની એ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી વાનગી છે એ લસણથી ભરપૂર હોય છે રોટલી, પરાઠા સાથે સરસ લાગે છે સાથે પૌષ્ટિક પણ છે અને અલગ જ ખાવાની ઈચ્છા હોય તો આ વાનગી તમે બનાવી શકો Nidhi Desai -
-
કોનૅ પનીર ભાજી બાઈટ્સ (corn paneer bhaji bites Recipe in Gujarati)
#GA4 #Week8 #Sweetcorn #post1 પાઉભાજી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે પણ કોનૅપનીર ભાજી અલગ અને ટેસ્ટી વાનગી લાગે છે, એમા સ્વીટકોનૅ અને પનીર વડે ભાજી બનાવીને બ્રેડ ને ટોસ્ટ કરીને બનાવી ને હેલ્ધી વાનગી તૈયાર કરી શકાય અને અલગ રીતની ભાજી નો ટેસ્ટ માણી શકાય તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
પનીર મટર મખાના (Paneer Matar Makhana Sabji recipe in Gujarati)
મખાના એ સ્વાસ્થય ની દ્રષ્ટિ એ ખૂબ ફાયદાકારક છે. તેમાંથી ઘણી વસ્તુ બને છે. ફરાળમાં ખાસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. સબ્જીમાં પણ તેનો ઉપયોગ થાય છે. મે મખાના પનીર અને વટાણાનો ઉપયોગ કરીને સબ્જી બનાવી છે. આશા કરું છું તમને પસંદ આવશે. Disha Prashant Chavda -
-
પનીર ડો પ્યાઝા (Paneer Do Pyaza Recipe in Gujarati)
#GA4 #Punjabi #Yogurt આજની મારી વાનગી પનીર અને કાંદા ,દહીં, ટામેટાં માંથી બનાવવામાં આવે છે, પનીર વડે ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, પંજાબી સબ્જી મા પણ પનીર વાળી કરી ઘણી બધી નવીનતા અને અલગ અલગ ટેસ્ટ વાળી કરી બનાવી શકાય, આ કરી પનીર ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી લાગે છે . Nidhi Desai -
વેજ નિઝામી હાંડી( Veg Nizami Handi Recipe in Gujarati
#GA4 #Week13 #Haidrabadi #post1 આજે મેં વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી બનાવી એમાં બધા શાકભાજી સાથે ટોમેટો પ્યુરી,કાજુ પેસ્ટ અને કાંદા, ટામેટાં ,લસણ આદું ની પેસ્ટ સાથે મસાલા વડે હાંડી બનાવી છે જે ઘી કે બટર મા અને તેજાના વડે એક ખાસ ટેસ્ટ આપે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
-
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Trend4 #ટૈન્ડ4 #પાલકપનીર એ દરેકની પ્રિય અને દરેકના ઘરે બનતી વાનગી છે, પંજાબી વાનગી છે પણ હવે દરેક સંપ્રદાય ના લોકોની વાનગી બની ગઈ છે , મેં પણ બનાવ્યું અમારા ઘરની મનપસંદ વાનગી છે, દરેક બનાવતા હોય અને દરેકની બનાવવાની રીત પણ જુદી જુદી હોય છે, આ એક હેલ્ધી વાનગી છે. Nidhi Desai -
જૈન કાજુ કરી(Jain kaju curry recipe in Gujarati)
#MW2પરાઠા સાથે સ્વાદિષ્ટ કાજુ કરી ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
મટર મખાના કરી (Matar Makhana Curry Recipe In Gujarati)
ડુગંળી લસણ વગર ની સુપર ટેસ્ટી. મટર મખાના ની લાલજબાબ સબ્જી્ (મટર -મખાના કરી) Saroj Shah -
મસાલેદાર મખાના (Masala Makhana Recipe in Gujarati)
મખાના નો ઉપયોગ ભગવાન ને પ્રસાદ ધરાવવામાં કરવામાં આવે છે. મખાના નો ઉપયોગ કરવાથી શરીર મા કેલ્શિયમ ની ઊણપ થતી નથી. મખાના ખુબ જ હેલ્ધી છે.#GA4#week13 Jigisha Patel -
-
-
કાજુ-મેથી મટર મલાઈ(Kaju-Methi mutter malai Recipe in Gujarati)
વિન્ટર માં બધું ગ્રીન વેજીટેબલ આવતા હોય તો તેમનો યુઝ કરી અને સાથે કોરીએન્ડર પરાઠા જે એકદમ પંજાબી ટેસ્ટ આપે છે..... તથા વ્હાઈટ ગ્રેવી સબ્જી જે થોડો સ્વીટ ટેસ્ટ પણ આપે છે ખરેખર યમી બને છે.💚💚💚💚 Gayatri joshi -
ગ્રીલ પનીર-ચીઝ ચીલા Grill paneer cheese chilla Recipe in Gujarati
#GA4 #Week15 #Grill #Jeggery #Post1 પનીર, ચીઝ અને શાકભાજી ના સ્ટફીગ ને સાથે મગની દાળ ના ચીલા ને ગ્રીલ કરીને ગ્રીન ચટણી સાથે સરસ લાગે છે, હેલ્ધી લંચબોક્સ મા પણ અને બ્રેકફાસ્ટ પણ ખાઈ શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
પાલક પનીર,કાજુ કરી અને પનીર સબ્જી(Palak paneer, kaju curry,paneer sabji recipe in Gujarati)
#MW2#Palakpaneer#Kajukari#paneersabjiમે પરોઠા સાથે ડુંગળી ને સાસ ભીમે એકજ ગ્રેવી સાથે સંગ્રહ થાય તેવી રીતે પનીર ની સબ્જી બનાવી છે Kapila Prajapati -
-
કાજુ પનીર મસાલા કરી(Kaju paneer masala curry recipe in Gujarati)
#MW2#Dhaba style#Desi#funjabi Swati Sheth -
પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
#AM3 પનીરના કોફતા બધાને ભાવતા જ હોય છે. એમાં પણ થોડું વેરીએશન કરી બીટ અને પાલકની પ્યોરીનો ઉપયોગ કરી ટેસ્ટ સાથે હેલ્ધી અને આકર્ષક ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોફ્તા પણ ફ્રાય કરવાની બદલે અપમ સ્ટેન્ડમાં શેકીને બનાવ્યા છે. Sonal Suva -
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178421
ટિપ્પણીઓ (7)