પનીર મટર મખાના (Paneer Matar Makhana Sabji recipe in Gujarati)

મખાના એ સ્વાસ્થય ની દ્રષ્ટિ એ ખૂબ ફાયદાકારક છે. તેમાંથી ઘણી વસ્તુ બને છે. ફરાળમાં ખાસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. સબ્જીમાં પણ તેનો ઉપયોગ થાય છે. મે મખાના પનીર અને વટાણાનો ઉપયોગ કરીને સબ્જી બનાવી છે. આશા કરું છું તમને પસંદ આવશે.
પનીર મટર મખાના (Paneer Matar Makhana Sabji recipe in Gujarati)
મખાના એ સ્વાસ્થય ની દ્રષ્ટિ એ ખૂબ ફાયદાકારક છે. તેમાંથી ઘણી વસ્તુ બને છે. ફરાળમાં ખાસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. સબ્જીમાં પણ તેનો ઉપયોગ થાય છે. મે મખાના પનીર અને વટાણાનો ઉપયોગ કરીને સબ્જી બનાવી છે. આશા કરું છું તમને પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
બે ચમચી જેટલું તેલ મૂકી મખાના શેકી લેવા.
- 2
બીજી પેનમાં ૨ થી ૩ ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી આદુ લસણ સાંતળવું. ત્યારબાદ તેમાં ટામેટા અને મીઠું નાખી શેકવા દેવું. ગળી જાય એટલે ગેસ બંધ કરો. ઠંડુ થાય એટલે ગ્રેવી કરી લેવી.
- 3
બાકીનું તેલ પેનમાં લઈ તેમાં ગ્રેવી નાખવી. ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા નાખવા. થોડું શેકવું. પછી થોડું પાણી નાખવું. હવે તેમાં વટાણા (ગરમ પાણી માં કુક કરેલા) અને પનીર નાખી મીઠું નાંખી મિક્સ કરવું. હવે તેમાં શેકેલા મખાણા નાખી દેવા. સરખું મિક્ષ કરવું.
- 4
તૈયાર છે સબ્જી.
- 5
ગરમ ગરમ રોટી પરાઠા સાથે સર્વ કરવું.
Top Search in
Similar Recipes
-
-
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
શિયાળા ની સીઝન માં મેથી વટાણા ખુબ સરસ મળતા હોય ત્યારે આ સબ્જી બનાવવાનું ચોક્કસ મન થાય. ક્રીમ અને પનીર સાથે એક રીચ ટેસ્ટ મળે છે. અહીંયા મેં તંદુરી વ્હીટ રોટી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#મટરપનીર#matarpaneer#cookpadgujarati#thaliમટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જે મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટાંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. Mamta Pandya -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujrati પનીર ધરે જ બનાવેલ છે. અને શિયાળા મા લીલા વટાણા (મટર) બજાર મા સરસ મળી રહશે તો બનાવીએ મટર પનીર. सोनल जयेश सुथार -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ ટેસ્ટી વાનગી બને છે જેમ કે કાજુ પનીર મસાલા અમૃતસરી પનીર પનીર ભુરજી કાજુ બટર મસાલા તેમાંથી મેં આજે શાહી પનીર મટર બનાવ્યા છે Ramaben Joshi -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મખાના ની સબ્જી(Makhana Sabji Recipe In Gujarati)
મખાના ની સબ્જી#GA4 #Week13 (Makhana) Bhoomi Talati Nayak -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
#WK2#cookpadindia#cookpad_gujમટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે. Deepa Rupani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
કાજુ પનીર મખાના કરી (Kaju paneer Makhana Curry Recipe in Gujarati)
#MW2#post1 #કાજુપનીર #મખાના આ કરી ખૂબ હેલ્ધી સાથે ટેસ્ટી કરી છે, જે દરેક ઉંમરની વ્યક્તિ માટે બેસ્ટ છે, મખાના માંથી કેલ્શિયમ, પનીર માથી પૌટીન, સાથે હેલ્ધી મસાલા વડે બનાવવામાં આવે છે જે એક નવો જ ટેસ્ટ આપે છે, તમે પણ ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
મખાના કેપ્સીકમ સબ્જી (Makhana Capsicum Sabji Recipe In Gujarati)
આજે ઘરમાં કોઈ શાક નહોતું..ને શું બનાવું એમ વિચારીને ફાઈનલી મખાના-કેપ્સીકમ સબ્જી બનાવી. Dr. Pushpa Dixit -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KS ( મટર પનીર ઘણી બધી સ્ટાઇલ થી બનાવા માં આવે છે આજે મે મારી રીતે બનાવ્યું છે ) Dhara Raychura Vithlani -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
-
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#cooksnap#Week -2#lanchrecipe#matarpaneer મટર પનીર નું શાક લંચ માં ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ28પનીર લબાબદાર એ એક જાણીતી પનીર ની વાનગી છે જે દરેક પંજાબી રેસ્ટોરન્ટ ના મેનુ માં હોય છે. રેસ્ટોરન્ટ જેવું ખાવાનું ઘરે બનાવું અઘરું લાગે છે પણ ખરેખર એટલું અઘરું હોતું નથી. ( આ વાત નો અનુભવ આપણે સૌને આ લોક ડાઉન માં થઈ ગયો છે. સાચું ને ? )પંજાબી ભોજન ની ગ્રેવી મુખ્યત્વે મલાઈદાર હોય છે જેમાં કાજુ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ થતો હોય છે. Deepa Rupani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨શિયાળો પૂર બહારમાં ખીલ્યો છે.. લીલા વટાણા ખૂબ સરસ અને સસ્તા આવે તો આ સબ્જી બધાને પ્રિય હોવાથી.. સન્ડે સ્પેશિયલ લંચમાં બનાવી છે. Dr. Pushpa Dixit -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WDખાસ કરીને પનીર પંજાબી સબ્જીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.પનીરની સબ્જીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો અહીં પનીર ની સાથે વટાણા નું મિશ્રણ કરી મટર પનીર બનાવ્યું છે.ટેસ્ટ માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Chhatbarshweta -
પનીર ચિંગારી (Paneer Chingari Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીરના ઉપયોગ દ્વારા આપણે ઘણી બધી અલગ અલગ જાતની સબ્જી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. ઘણી બધી વાનગીઓમાં પનીરનો ઉપયોગ સ્ટફિંગ તરીકે પણ કરવામાં આવે છે. આજે મેં પનીર નો ઉપયોગ કરીને એક અલગ જ ટાઈપની સબ્જી બનાવી છે. પનીર ના ઉપયોગથી બનાવેલી વ્હાઈટ ગ્રેવીમાં રેડ તીખા પનીર ના ટુકડા ઉમેરીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર થાય છે. આ સબ્જી દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક લાગે છે અને સાથે તેનો સ્વાદ તો એકદમ સુપર ડુપર બને જ છે. Asmita Rupani -
-
મખાના કાજુ મસાલા (Makhana Kaju Masala Recipe In Gujarati)
#AM3આપણે સૌ જાણીએ છીએ કે મખાના એ ખુબજ પૌષ્ટિક વસ્તુઓ માંની એક વસ્તુ છે જેનો રાંધણકલામાં ખુબજ ઓછો ઉપયોગ થતો આવ્યો છે. કારણકે તેના સ્વાદના કારણે ઘણા ઓછા લોકો દ્વારા તે પસંદ કરવામાં આવે છે. આજે આપણે આ જ મખાનામાંથી બનાવેલ એક શાક શીખીશું જેનું નામ છે મખાના કાજુ મસાલા... જેને પંજાબી ગ્રેવી બનાવી તેમાં મખાના નાંખી બનાવી સર્વ કરવા માં આવે છે. જે પૌષ્ટિક ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ લાગે છે. Neeti Patel -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
અત્યારે શિયાળા દરમિયાન જ્યારે ખૂબ સરસ શાક આવતા હોય ત્યારે રોજ જુદી જુદી સબજી બનાવીને ખાવાની ખૂબ મજા આવે છે. આવી જ 1 સબજી એટલે મટર પનીર. મેં બનાવ્યું છે તમે પણ ચોક્કસ બનાવજો.#WK2 Nidhi Desai -
મટર મખાના કરી (Matar Makhana Curry Recipe In Gujarati)
ડુગંળી લસણ વગર ની સુપર ટેસ્ટી. મટર મખાના ની લાલજબાબ સબ્જી્ (મટર -મખાના કરી) Saroj Shah -
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)
#KSપંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે. Kashmira Bhuva
More Recipes
ટિપ્પણીઓ (5)