ગુજરાતી કઢી નો મસાલો(Gujarati Kadhi Masala Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
ગુજરાતી કઢી નો મસાલો(Gujarati Kadhi Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા મરચાં,આદુ,આંબાહળદર,કઢીલીમડી ધોઈ ને સાફ કરી કપડાં પર કોરા કરી લેવા.આદુ અને આંબાહળદર ના ટુકડા કરી લેવા.
- 2
બધા ઘટકો મિકસર જારમાં મીઠું ઉમેરી ગ્રાઈન્ડ કરી લેવા.મસાલા ને કન્ટેનર માં ભરી ફ્રીઝર માં મૂકવો.
- 3
કઢી બનાવતી વખતે દહીં,ચણા નો લોટ,કઢી નો મસાલો,જરૂરી મીઠું અને ખાંડ ઉમેરી ઉપર થી વઘાર કરી કઢી બનાવવાની.
Similar Recipes
-
ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
#ટ્રેડિશનલગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે. Kunti Naik -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe in Gujarati)
#GA4#Week12Besan. Post2 ગુજરાતી કઢી સ્વાદ માં ખાટી મીઠી હોય છે.કઢી બનાવવા મધ્યમ ખાટું દહીં લેવું.જીરૂ,કઢીલીમડી,મીઠું,આદુ,લીલી આંબાહળદર ( સીઝન મુજબ) ને વાટી કઢીમસાલો તૈયાર કરી ઉપયોગ કર્યો છે.ખૂબ સ્વાદિષ્ટ કઢી બને છે.ખીચડી,પુલાવ કે કોઇપણ પ્રકારના રાઈસ સાથે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
ગુજરાતી કઢી નો મસાલો (Gujarati kadhi no masalo in Gujarati)
મારી મમ્મી પાસે આ શીખી છું. એનાં વગર કઢી અધૂરી લાગે છે. Jenny Nikunj Mehta -
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
ગુજરાતી કઢી મસાલો (Gujarati kadhi masalo recipe in Gujarati)
ગુજરાતી કઢી એ ગુજરાતના લોકોની પ્રિય વસ્તુ છે જે જમવાનો એક મહત્વનો હિસ્સો છે. ગુજરાતી કઢી દહીં, ચણાનો લોટ અને લીલા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. ગુજરાતી કઢી નો મસાલો બનાવવો એકદમ સરળ છે જેમાં મુખ્ય રૂપે તુવેરના દાણા અને આંબા હળદર નો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળામાં આ મસાલામાં વપરાતી બધી વસ્તુઓ સહેલાઈથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. આ મસાલો બનાવીને આખું વર્ષ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય છે. આ મસાલો ગુજરાતી કઢી ના સ્વાદ અને સુગંધમાં ઘણો વધારો કરે છે.#GA4#Week13 spicequeen -
-
-
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
કઢી નો મસાલો (Kadhi Masala Recipe In Gujarati)
શિયાળાની સિઝનમાં તુવેરના દાણા અને આંબા હળદર મળતી હોવાથી આ મસાલો તૈયાર કરી ને ફ્રીઝ માં ફ્રોઝન કરી શકાય છે. અને જ્યારે જોઇએ ત્યારે તેમાંથી ઉપયોગ લઈને કઢી બનાવી શકાય છે. Hemaxi Patel -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#GA4#week1#post2#yogurtએમ તો ગુજરાત માં કઢી સાથે મોરી દાલ અને ભાત ,ખીચડી ખવાય પણ હવે કઢી બધી જ જગ્યા એ ફેમસ છે બિરિયાની,પુલાવ, કઢી પકોડા સાથે પણ બનાવાય છે Pooja Jaymin Naik -
-
-
-
-
લીલો મસાલો.(Green Chilly paste Recipe in Gujarati)
લીલો મસાલો તૈયાર હોય તો રસોઇ બનાવવા માં સરળતા રહે છે.હું રસોઇ બનાવવા માટે થોડો કરકરો મસાલો ઉપયોગ કરુ છું. Bhavna Desai -
-
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
મને મસાલા વગર ની ચા ભાવે જ નહીં. અને મસાલો પણ ઘરનો બનાવેલો જ ગમે.તો આજે મેં ઘરે ચા નો મસાલો બનાવ્યો છે. Sonal Modha -
-
મસાલા ભાત અને કઢી
#માઇલંચકોરોના ની પરિસ્થિતિ માં અલગ ઘટકો મળવા મુશ્કેલ છે.આ લંચ ઘરમાં મોજુદ ઘટકો સાથે ખડામસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Bhavna Desai -
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#Week12#cookpadindia** keyword: બેસન કઢી દરેક રીજીયનમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.અમે ગુજરાતી લોકો જનરલી કઢીને મોળી દાળ-ભાત,ખીચડી તેમજ અમારા અપાવિલોની ખાસ વાનગી મગનું ખાટું સાથે ખાવાનું પસંદ કરીએ છીએ.વળી અમારી કઢીની વિશેષતા એ છે કે અમે એમાં આંબાહરદ,પીળી હરદ,તુવેરના દાણા,લીલા ધાણા-લસણ જેવા મસાલા ભરપૂર નાંખીએ છીએ.આથી જો કોઈને ઘરમાં શરદી થઈ હોય તો અચૂક ઘરમાં કઢી બને.અને એ વ્યક્તિ વાટકી ભરી કઢી પી જાય...અને એનાથી સારૂં લાગે. સ્વાદમાં અમે ગળી કઢી ખાવી પસંદ કરીએ... Payal Prit Naik -
-
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14190656
ટિપ્પણીઓ (18)
Suuuuuuperb & helpful