ખીચડી નો મસાલો (Khichdi Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઇ મા તેલ ગરમ કરી દાળ અને તેજા મસાલા નાંખી શેકી લો
- 2
ઠંડુ પડે એટલે મિકસરમાં પીસી લો દાળ ખીચડી વધારેલી ખીચડી બે ચમચી.નાખવાથી ખુબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી કઢી નો મસાલો(Gujarati Kadhi Masala Recipe in Gujarati)
#GA4#Week13Chille. Post2 Bhavna Desai -
-
સંભાર મસાલો (Sambar Masalo Recipe In Gujarati)
મારા ધરે હું સંભાર મસાલો જાતે બનાવુ છુ.હું આ મસાલો બનાવતા મારી મમ્મી પાસેથી શીખી છું.આનાથી સંભાર ખુબજ ટેસ્ટી બને છે.#ફટાફટ#પોસ્ટ2 Priti Shah -
પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)
પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. પોડી માં બધી વસ્તુ ઓને સરસ શેકીને પીસી લઈ મીક્ષ કરીને પીસવામાં આવે છે. તેને વધારે પ્રમાણમાં બનાવીને એરટાઇટ કાચની બરણીમાં છ મહિના સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો.#podimasala#milagaipodi#malgapodipowder#southindianmasala#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
મને મસાલા વગર ની ચા ભાવે જ નહીં. અને મસાલો પણ ઘરનો બનાવેલો જ ગમે.તો આજે મેં ઘરે ચા નો મસાલો બનાવ્યો છે. Sonal Modha -
પાન નો મુખવાસ(Paan Mukhwas Recipe in Gujarati)
સાદો મુખવાસ તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ. પરંતુ આ દિવાળીએ મહેમાનોનું સ્વાગત પાનના મુખવાસ દ્વારા કરીએ. 🍃🍃🍃 Shilpa Kikani 1 -
-
-
ચા નો મસાલો (Chai masala recipe in Gujarati)
#CF જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. તેમ કહેવાય..ચા નો સ્વાદ વધારવાં ચા નો મસાલો યોગ્ય માપ થી એકદમ પરફેક્ટ બને છે.જેનાં થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
-
શિયાળામાં ગરમાવો આપતો ચા નો ટેસ્ટી મસાલો
#CWM2#Hathimasal#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કોલ્હાપુરી મસાલો (kolhapuri masala recipe in gujarati)
મેં અહીં કોલ્હાપુરી મસાલો બનાવ્યો છે જે કોઈ પણ પ્રકાર ની કોલ્હાપુરી સ્ટાઇલ ની સબ્જી બનાવવા માટે વાપરી શકાય છે. આ મસાલા માંથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ કોલ્હાપુરી, પનીર કોલ્હાપુરી પણ બનાવી શકાય છે. બધા ને ખબર છે તેમ કોલ્હાપુરી સ્ટાઇલ ફૂડ ઘણું જ તીખું હોય છે. આ મસાલા માં સારા પ્રમાણ માં લાલ મરચાં નો વપરાશ થાય છે. લાલ મરચાં અને બીજા બધા મસાલા મળીને 1 બહુ જ સરસ અને એકદમ unique flavour મળે છે. આ મસાલા માંથી કોલ્હાપુરી ચટણી પણ સરસ બને છે.#west #વેસ્ટ Nidhi Desai -
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી એ એક એવી વાનગી છે કે જે બધા ની પ્રિય હોય. અમારા ઘરે તો બધા ને આવી મસાલા ખીચડી ખૂબ જ ભાવે.અમે ક્યાંક બહાર જઈ ને આવીએ કે કોઈ ફંકશન પતાવી ને આવીએ ત્યારે અમારા ઘરે ખીચડી જ બને.આજે હું તમારી સમક્ષ મસાલેદાર , વેજિટેબલ થી ભરપૂર કાઠિયાવાડી મસાલા ખીચડી લઈ ને આવી છું.આ ખીચડી ને આપણે દાળ ખીચડી પણ કહી શકીએ છીએ. Gopi Shah -
-
-
-
-
બીસી બેલે બાથ ડ્રાયમસાલો(Bisibele bath dry masala recipe in gujarati)
#સાઉથ#પોસ્ટ ૬સાઉથ ઈન્ડિયન ટ્રેડીશનલ લેન્ટીસ રાઈસ બનાવવા મસાલો જોયે જે ઘરે આસાની થી બની જાય છે. મે પણ બનાવ્યો. Avani Suba -
-
અવધી મસાલો (Awadhi Masala Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujarati#cookpadindiaઅવધી મસાલો વેજ કે નોન વેજ વાનગી માં વપરાય છે.અને બિરયાની કે સબ્જી માં પણ સરસ લાગે છે. Alpa Pandya -
-
હોમ મેડ ગરમ મસાલો
મને બધી જ વસ્તુ ઘરની બનાવેલી ગમે સ્પેશિયલી મસાલા ,ચા નો મસાલો, ગરમ મસાલો , ધાણાજીરુ ,તજ નો પાવડર, મરી પાવડર, સેકેલા જીરું નો પાવડર, છાશ નો મસાલો,દૂધનો મસાલો.તો આજે મેં ગરમ મસાલો બનાવ્યો. Sonal Modha -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
-
દમણી ઢોકળા (Damani Dhokla Recipe In Gujarati)
વિસરાતી વાનગી ઔ માની આ વાનગી છે વડના પાન ની સુગંધ ખુબ સરસ લાગે છે Linima Chudgar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932133
ટિપ્પણીઓ