કોકોનટ ઓરેન્જ બરફી(Coconut orange barfi recipe in Gujarati)

Niharika Shah @niharika0506
કોકોનટ ઓરેન્જ બરફી(Coconut orange barfi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં નારિયેળ નુ ખમણ લ ઈ ઘી નાખી શેકી લો એક પ્લેટ માં કાઢી લો
- 2
કઢાઈમાં સાકર ડુબે પાણી નાખી ઉકણવા દો પછી તે મા ઓરેન્જ પલ્પ સાકર ની ચાસણી નાખો મિલ્ક પાઉડર નાખી મિશ્રણ તૈયાર કરો
- 3
નારિયેળ નુ ખમણ નાખી મિશ્રણ ધટ થાય ત્યાં સુધી હલાવો
- 4
એક પ્લેટ માં ઘી લગાડી મિશ્રણ ઠારી દો ઠંડુ પડે એટલે તેમાં કાપા પાડી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટ્રાય કલર કોકોનટ બરફી (Tri Color Coconut Barfi Recipe In Gujarati)
#ff1 Payal Sachanandani (payal's kitchen) -
-
કોકોનટ બરફી(coconut barfi in Gujarati)
#માઇઇબુકપોસ્ટ૨૦અલુણા વ્રત અને અગિયારસ માં સૌને ભાવતી મીઠાઈ. Kinjal Kukadia -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
-
-
-
-
ઓરેન્જ સ્નો(Orange snow in Gujarati)
#CookpadTurns4 ડિલીશીયસ ક્રિમી ડેઝર્ટ 😋😋😋 વીથ ફ્લેવર ઓફ ફ્રેશ ઓરેન્જીસ..... Bhumi Patel -
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#સાઇડ ... ઘણા ઘરોમાં દરરોજ સાઈડ ડીશમાં sweet લેવાતી હોય છે... એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આજે મેં કોકોનેટ બરફી એટલે કોપરાપાક ની રેસીપી શેર કરી છે. Priyanka Chirayu Oza -
-
-
ફ્રેશ કોકોનટ બરફી (Fresh Coconut Barfi Recipe In Gujarati)
#CRકોકોનેટનુંપાણી, કોકોનેટતેલ , ઘણું ફાયદાકારક છે. પણ કોકોનટ ખાવાના અનેક ફાયદા છે.ગરમીની સીઝનમાં ખાવાથી શરીરને ઠંડક મળે છે.અને યાદશક્તિ વધે છે.અને હૃદયને તંદુરસ્ત રાખે છે Jigna Shukla -
હલ્દીરામ સ્ટાઈલ ઓરેન્જ બરફી (Haldiram Style Orange Barfi Recipe In Gujarati)
હલ્દીરામ ની ઓરેન્જ બરફી ખૂબ પ્રખ્યાત છે. આજે મેં તેમની રીતે જ આ બરફી બનાવી છે, અને આ સ્વાદ માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે . એકવાર બધાં એ બનાવી જોઈએ એવી રેસિપી છે.#GA4#Week26 Ami Master -
-
-
તિરંગા કોકોનટ બરફી (Tiranga Coconut Barfi Recipe In Gujarati)
#AA1#TR#SJR#cookpadgujrati Harsha Solanki -
-
-
ઓરેન્જ જેલી સ્ટ્રોબેરી કસ્ટર્ડ ડીલાઈટ(Orange jelly strawberry custard delight recipe in Gujarati)
#CookpadTurns4 Subhadra Patel -
ઓરેન્જ ડ્રાયફ્રૂટ કેક(Orange dryfruit cake recipe in Gujarati)
#cookpadTurns4#post 4બહુ જ સોફ્ટ, ફલફી અને ડીલીશ્યસ કેક બની છે. Avani Suba -
નારંગી બરફી (Orange Barfi Recipe In Gujarati)
નારંગીમાંથી બનેલી આ ખૂબ જ સ્વાદિષ્ટ બરફી છે.#cookpadindia#cookpadgujarati#CR#worldcoconutday#PR Sneha Patel -
નટી ઓરેન્જ બાઉનટી(Nutti Orange Bounty Recipe In Gujarati)
#CRકોકોનટ અને ચોકલેટ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે મેં તેમાં ઓરેન્જ નું ફ્લેવર નાખી થોડી અલગ ટેસ્ટી બનાવી છે Manisha Hathi -
-
-
-
ઓરેન્જ ચોકલેટ (Orange Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4હમણા શિયાળા ની ઋતુ માં ઓરેંજ ખૂબ જ સારા અને સરળતા થી મળી રહે છે તો આજે મે આ ચોકલેટ બનાવી. ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી લાગે છે. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14202169
ટિપ્પણીઓ